કેવડિયામાં 5.5 એકરમાં રૂપિયા 367 કરોડના ખર્ચે રજવાડાનું મ્યુઝિયમ બનાવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરે રજવાડાના મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરશે, કેવડિયા એકતાનગરમાં વડાપ્રધાન મોદી 282 કરોડના કામોનું લોકાર્પણ કરશે, મ્યુઝિયમમાં રજવાડાઓ અને તેમના શાહી વારસાનો પરિચય હશે અમદાવાદઃ નર્મદા જિલ્લામાં આવેલા અને જાણીતા પ્રવાસન તરીકે વિકસેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-એકતાનગરમાં રોજબરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારનો પણ પર્યટક સ્થળ તરીકે […]


