ખંભાતમાં એક કંપનીમાં ટાંકીની સફાઈ કરવા ઉતરેલા બે શ્રમિકોના ઝેરી ગેસથી મોત
બચાવવા ગયેલા બે શ્રમિકોને ઝેરી ગેસની અસર થતાં હોસ્પિટલ ખસેડાયા, ખંભાત તાલુકાના સોખડા ખાતે કંપની આવેલી છે, મૃતક શ્રમિકોના પરિવારજએ કાર્ડિયાક કેર હોસ્પિટલ બહાર આક્રંદ કર્યું ખંભાતઃ આણંદ જિલ્લાના ખંભાતના સોખડા નજીક આવેલી એક કંપનીમાં ઝેરી ગેસની અસરથી બે શ્રમિકોના મોત થયાં છે. જ્યારે અન્ય બે શ્રમિકો ઝેરી ગેસની ગંભીર અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં […]