1. Home
  2. Tag "Kharaghodana desert"

ખારાઘોડાના રણમાં ‘સ્કુલ ઓન વ્હીકલ’નો પ્રારંભ, અગરિયાઓના બાળકોને લાભ મળશે

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખારાઘોડા વિસ્તારમાં અફાટ રણ આવેલું છે. રણમાં અગરિયાઓ પરિવાર સાથે જ વસવાટ કરે છે. મીઠાંની સીઝન પુરૂ થતાં અગરિયાઓ પોતાના વતન પરત ફરતા હોય છે. અગરિયાઓના બાળકોને શિક્ષણનો મુખ્ય પ્રશ્ન હોય છે. ત્યારે સરકારે અગરિયાઓના બાળકો માટે સ્કુલ ઓન વ્હીકલનો પ્રારંભ કર્યો છે. એટલે કે શિક્ષકો સાથેની સ્કૂલ બસ અગરિયાઓ સુધી પહોંચે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code