1. Home
  2. Tag "Kheda-Mehmedabad road"

ખેડા-મહેમદાવાદ રોડ પર પૂરફાટ ઝડપે સ્કુટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત

અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં વધુ એક અકસ્માત ખેડા-મહેમદાવાદ રોડ પર સર્જાયો છે. ખેડા-મહેમદાવાદ રોડ ઉપર આવેલા મૂક્તજીવન ગૌશાળા નજીક ઢળતી સાંજે એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણના મોત નિપજ્યા હતા. એક યુવકનું ઘટનાસ્થળે જ્યારે અન્ય બે ના હોસ્પિટલમાં મૃત્યુ થયા હતા. બે વ્યક્તિઓ બાઈક લઈને વિરોલ ગામથી ભાવનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code