1. Home
  2. Tag "kheda"

ખેડાઃ NH-47 અમદાવાદ-ઈન્દોર હાઇવે પર રોડ સેફટીને ધ્યાને રાખી ગેરકાયદેસર કટ બંધ કરાશે

અમદાવાદઃ ખેડા જિલ્લા કલેકટર કે. એલ .બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટીની મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ વર્ક ઝોનના રોડ સેફટી એન્ફોર્સમેન્ટ ઓફિસર ઋત્વિજા બેન દાની દ્વારા ખેડા જાન્યુઆરી 2023 થી જૂન 2023ના માસ વાર જિલ્લામાં બનેલ કુલ અકસ્માત, ફેટલ અકસ્માતની  વિગતો, વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન, ઇમ્પ્લીમેંટેશન અને મેઇન્ટેનન્સ કામગીરી, […]

ખેડાના નજીક પ્લાસ્ટિકના દાણાની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા મેજર કોલ જાહેર કરાયો

નડિયાદઃ ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં આવેલી પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ આગ એટલી બધી વિકરાળ હતી કે, નડિયાદ, ખેડા, બારેજા, અમદાવાદ, અસલાલી સહિત 15 ફાયર ફાઇટર્સની ટીમની મદદ લેવામાં આવી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતા જ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. અને પાણીનો જોરદાર […]

સાંસદ ખેલ ’ સ્પર્ધાથી રમતવીરોને ખેલકૂદ કૌશલ્ય બતાવવાની તક મળી છે, મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સાંસદ ખેલ સ્પર્ધાએ રમતવીરોને જિલ્લા-રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું ખેલકૂદ કૌશલ્ય બતાવવાની તક આપી છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ ખેડા જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધા -2023ના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ખેડા જિલ્લાના નડિયાદ સ્પોર્ટ્સ […]

મધ્ય ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા ખેડા-આણંદમાં 28 જેટલા બ્લેક સ્પોટ જાહેર કરાયાં

અમદાવાદઃ મધ્ય ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન મધ્ય ગુજરાતના આણંદ અને ખેડામાં તંત્ર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે એક-બે નહીં પરંતુ 28 જેટલા બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. મધ્ય ગુજરાતના આણંદમાં આઠ અને ખેડામાં 20 સ્થળો ઉપર બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. તેમજ આ અંગે […]

ગળતેશ્વરઃ મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળ્યાં, તંત્ર દોડતુ થયું

અમદાવાદઃ મધ્ય ગુજરાતના ખેડામાં ગળતેશ્વરમાં મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બંને બાળકો ક્યાં છે અને તેમના કેવી રીતે મૃત્યુ થયા તેને લઈને તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગળતેશ્વરમાં મહી કેનાલમાં બે બાળકોના મૃતદેહ જોઈને સ્થાનિક ખેડૂતો ચોંકી ઉઠ્યાં હતા. તેમજ પોલીસનો સંપર્ક કર્યો હતો. […]

આ છે ખેડા જીલ્લાનું કામનાથ મહાદેવ મંદિર – 575 વર્ષથી સચવાયેલું હજારો કિલો ઘી, વર્ષોથી પ્રવજલિત થાય છે અખંડ જ્યોત

ખેડા જીલ્લાના કામનાથ મહાદેવ મંદિરની વિશેષતાઓ વર્ષોથી સચવાયેલું છે દેશી ઘી આજે શિવરાત્રી છે  દેશભરના શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ છે ત્યારે ગુજરાતમાં સોમનાથ સહીતના ઘણા મંદિરો પણ પોતાની વિશેષતાને લઈને જાણીતા છે  ત્યારે ગુજરાતમાં આવેલા કામનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ તો જાણવો રહ્યો.   ભગવાનની શ્રદ્ધા કહો કે પછી કુદરતનો ચમત્કાર કહો અહી વર્ષોથી દેશી ઘી […]

માનવતાની મહેકઃ ભૂલથી મધ્યપ્રદેશથી ખેડા આવેલી અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન

અમદાવાદઃ ખેડા (નડીયાદ) સખી વન સ્ટોપ સેન્ટરે મધ્યપ્રદેશની ૭ માસની દિકરી સાથે અસ્થિર મગજની મહિલાને 10 દિવસના આશ્રય આપી પરિવાર સાથે પુન:સ્થાપન કરાવ્યું હતું. મહિલાના પરિવારે મહિલાનું પુનઃ મિલન કરાવનાર સંસ્થા અને નડીયાદ પોલીસની પ્રશંસા કરી હતી. ખેડા જીલ્લામાં કલેક્ટર કે. એલ. બચાણીની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ “હરસિધ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ” દ્વારા સંચાલિત ખેડા-નડીયાદ સખી વન […]

PM મોદી રવિવારે સવારે ખેડા તથા સાંજે નેત્રંગ ગામમાં કરશે ચૂંટણી પ્રચાર – સોમવારે આ મુજબ રહેશે PM મોદીનો કાર્યક્રમ

પીએમ મોદી રવિવારે નેત્રંગ ગામમાં કરશે ચૂંટણી પ્રચાર આ પહેલા તેઓ ખેડામાં જનસભા સંબોધશે સોમવારે પણ પીએમ મોદી પ્રચારના કામોમાં ગુજરાતમાં જ રહેશે ભરુચઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી પોતાની બધી જ તાકાત પ્રચાર પ્રસારમાં લગાવી રહી છે જેના પરિણામ સ્વરુપે બીજેપીના અનેર વરિષ્ટ નેતાઓ […]

ગુજરાતમાં બે દાયકામાં ઘાન્ય-બાગાયતી પાકના ઉત્પાદનમાં જંગી વધારોઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દાયકાઓમાં થયેલા વિકાસને પગલે આજે ગુજરાતમાં દેશમાં વિકાસ મોડલ તરીકે ઓળખાય છે. બે દાયકા પહેલા ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા જેટલો હતો જે આજે ઘટીને લગભગ 2થી 3 ટકા જેટલો થયો છે. આવી જ રીતે નાના અને મધ્યમ કદના એકમોની સંખ્યામાં બે દાયકામાં વધારો થયો છે.આ ઉપરાંત ધાન્ય પાક અને બાગાયતી […]

ખેડામાં રૂ. 9114.18 લાખના કુલ 80 વિકાસ કામોનું મુખ્યમંત્રી ખાતમુર્હૂત અને લોકાર્પણ કરાશે

અમદાવાદઃ બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખેડા જિલ્લાના નડિયાદ અને ઠાસરા એમ બે સ્થળોએ મુલાકાત લઇ જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા કુલ રૂા. 9114.18 લાખના 73 કામોનું  ખાતમુર્હૂત અને 8 કામોનુ લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ નડિયાદમાં સવારે  રૂા. 1407.41 લાખના ખર્ચે બનેલ નવ નિર્મિત ખેડા જિલ્લા પંચાયત ભવન,  રૂા.3 કરોડના ખર્ચે રીસફેંસીગ ઓફ નડિયાદ બાયપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code