આત્મનિર્ભર ભારત: ગુજરાતમાં કઠોળનું ઉત્પાદન માત્ર 6 વર્ષમાં બમણું થયું
ગુજરાતમાં વાર્ષિક 20 લાખ મેટ્રિક ટનથી વધુ કઠોળનું ઉત્પાદન ગુજરાતના કુલ કઠોળ ઉત્પાદનમાં 70 ટકાથી વધુ હિસ્સો ચણાનો તુવેરના ઉત્પાદનમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં 45 ટકાની વૃદ્ધિ નોંધાઈ ગાંધીનગર, 5 જાન્યુઆરી 2026: ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે કઠોળના પાકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ મિશન હેઠળ ગુજરાત હવે દેશમાં કઠોળ […]


