જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 300 થી પણ વધુ પ્રકારના પક્ષીઓ હાજરી
વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ પ્રાણીઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો અને સમગ્ર વિશ્વમાં પ્રાણી કલ્યાણના ધોરણને વધારવાનો છે. વર્લ્ડ એનિમલ ડેનું આયોજન હેનિરક જીમરમને 24 માર્ચ 1925 ના રોજ જર્મનીના બર્લિનમાં આવેલા સ્પોર્ટ્સ પેલેસમાં કર્યું હતું. 1929 થી આ દિવસ 4 ઓક્ટોબરના રોજથી મનાવવામાં આવે છે. […]