1. Home
  2. Tag "Khyber Pakhtunkhwa"

પાકિસ્તાનના ખૈબર પખ્તુખ્વામાં આતંકવાદીઓએ પોલીસના ટેન્ક બેઝ પાસે બ્લાસ્ટ, 3ના મોત

પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો વિસ્ફોટ થયો છે. આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વામાં પોલીસને નિશાન બનાવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે. આ સિવાય 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ સામેલ છે. આ વિસ્ફોટ ડેરા ઈસ્માઈલ ખાનના સ્થાનિક બજારમાં જિલ્લાના ટેન્ક બેઝ પાસે થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, […]

પાકિસ્તાનના ખૈબર પખતૂનખ્વાનામાં સુરક્ષાદળના કાફલામાં આત્મધાતી હુમલો, નવ જવાનના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ખૈબર પખતૂનખ્વાના ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે. માલી ખેલ વિસ્તારમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 9 સૈનિકોના મોત તથા અન્ય 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર મોટર બાઈક પર સવાર આત્મઘાતી બોમ્બ ધારકે સુરક્ષાબળોના કાફિલાને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. બોમ્બ ધારકે પાકિસ્તાનના બન્નૂ જિલ્લામાં ખુદને બોમ્બથી ઉડાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code