કોર્ટ કેમ્પસમાંથી ડૉક્ટરનું અપહરણ કરવા બદલ 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધાઈ
ચંદીગઢ: CBIએ વર્ષ 2022માં જિલ્લા કોર્ટ પરિસરમાંથી ડૉક્ટરના અપહરણના કેસમાં ચંદીગઢમાં ક્રાઈમ બ્રાન્ચના સાત પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધી છે. સુપ્રીમ કોર્ટે 6 ઓગસ્ટ 2024ના રોજ આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈને ડો.મોહિત ધવન દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ પછી કેન્દ્રીય એજન્સીએ તપાસ શરૂ કરી. ડૉ. મોહિત ધવને આરોપ […]