પૂર્વ MLA ભૂરા મુંજાના પત્ની હીરલબા જાડેજાની અપહરણના ગુનામાં ધરપકડ
પોરબંદરની ઈઝરાઈલ રહેતી મહિલાએ વિડિયો વાયરલ કર્યો હતો રૂપિયાની લેતી-દેતીમાં અપહરણ કરાયાની ફરિયાદ પોરબંદરના રાજકારણમાં આવ્યો ગરમાવો પોરબંદરઃ પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની અને ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની અપહરણ અને પૈસાની લેતી-દેતીના મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુળ પોરબંદરની અને હાલ ઈઝરાયલ રહેતી મહિલાએ વિડિયો વાયરલ કરીને અપહરણના આરોપ લગાવ્યા બાદ […]