વાયુ પ્રદૂષણની કિડની પર પડે છે ખરાબ અસર, જાણો લક્ષણો
વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે સ્વસ્થ લોકો પણ બીમાર પડી રહ્યા છે. હવામાં રહેલા વિવિધ ધાતુના કણો શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે છે જે કિડનીને નુકસાન પહોંચાડે છે. પ્રદૂષણની કિડની પર ખરાબ અસર પડી રહી છે. જાણો કિડનીને સ્વસ્થ રાખવાના ખાસ ઉપાય. એઈમ્સ સહિત દિલ્હીની તમામ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો […]