ગુજરાતના બજેટમાં કિસાન સૂર્યોદય યોજનામાં રૂપિયા 2175 કરોડ ફાળવાયા
કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ₹3 લાખથી વધારી ₹5 લાખ કરવામાં આવી, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ₹400 કરોડથી વધુની જોગવાઇ ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવા માટે ₹ 500 કરોડની જોગવાઇ ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2025-26ના બજેટમાં ખેડુતો માટે પણ જાહેરાત કરી છે. નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, જગતના તાત એવા અન્નદાતા માટે અમારી સરકાર હંમેશા સંવેદનશીલ […]