કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીની તબિયત બગડી, એઈમ્સમાં દાખલ કરાયા
કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીની તબિયત લથડી સારવાર માટે એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા દિલ્હીઃ- કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી એવા જી. કિશન રેડ્ડીને લઈને એક સનમાચાર સામે આવી રહ્યા છે ,જાણકારી પ્રમાણે વિતેલા દિવસે તેમની તબિયત ખરાબ થતા તેઓવે રવિવારે દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ રાત્રે લગભગ […]