1. Home
  2. Tag "kitchen tips"

કિચન ટિપ્સ – ગુજરાતી ઢોકળા બનાવવા છે તો જોઈલો તેનો પરફેક્ટ માપ અને રીત

ઢોકળા બનાવવા માટે માત્ર ત્પરણ દાળનો કરો ઉપયોગ ઢોકળાને સોફ્ટ બનાવવા માટે ઈનો વાપરો ઈનોથી છોકળા સોફ્ટ બને છે અને નુકશાન પણ નહી કરે ઢોકળાના ખીરામાં થોડીં ખાંડ પણ નાખવી   ગુજરાતીઓને નાસ્તામાં અનેક વાનગીઓનો મોહ હોય છે એ વાત નકારી ન શકાય,ગુજરાતી લોકોને નાસ્તો તો સારો જોઈએ જ અને એમાં પણ જો ઢોકળા ,હાંડવો […]

કિચન ટિપ્સઃ- વાસી રોટલીમાંથી બનાવો તીખો-મીઠો ચટપટો આ ચૂરમો ,જોઈલો તેની રીત

સાહિન મુલાતીનઃ- વઘેલી રોટલીમાંથી સરસમજાનો ચેવડો બને છે ખાંડ,લીંબુ અને લીલા મરચાના ઉપયોગથી આ ચેવડો ટેસ્ટિ બનશે ઘણી વખત રસોઈનો માપ ખોરવાઈ જતો હોય છે ક્યારેક રસોઈમાં શાક વધી પડે છે તો ક્યારેક રોટલી પણ વઘી જાય છે, જ્યારે રોટલી વધતી હોય છે ત્યારે અનેક ગૃહિણીઓ તેને ફએંકતી નથી પરંતુ તેમાથી અવનવી વાનગીઓ બનાવતી હોય […]

કિચન ટીપ્સઃ સ્વાદીષ્ટ મસાલેદાર ગુંદા અને કાચી કેરીનું શાક

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો કેરીનો સ્વાદ માણી રહ્યાં છે. ભોજનમાં કાચી કેરી અને મસાલેદાર ગુંદાનું કોમ્બિનેશન સ્વાદિષ્ટ લાગે છે. ત્યારે આજે આપણે કાચી કેરી- ગુંદાનું સ્વાદીષ્ટ અને આરોગ્ય માટે ફાયદાકારક શાક બનાવતા શિખીશું. સમગ્રી 500 ગ્રામ ગુંદા 1 કપ છીણેલી કાચી કેરી અડધો કપ ચણાનો લોટ 1 ચમચી મરચા પાવડર […]

કિચન ટીપ્સઃ મીઠા લીમડાના પાન અને નારિયેળની બનાવો સ્વાદીષ્ટ ચટણી

મીઠા લીમડાના પાનનો કઢી સહિતની વાનગીઓમાં ઉપયોગ કરવાથી વાનગી વધારે ટેસ્ટી બને છે, પરંતુ આજે આપણે આરોગ્ય માટે ફાયદાકારક મીઠા લીમડાના પાન અને નારિયેળની ટેસ્ટી ચટણી બનાવતા શીખીશું. સામગ્રી 2 ચમચી તેલ 6 કળી લસણ આદુનો ટુકડો 2 લીલા મરચા 100 ગ્રામ મીઠા લીમડાના પાના 1 કપ છીણેલુ નારિયેળ 2 ચમલી સિંગદાણા અડધી મચલી રાઈ […]

કિચન ટિપ્સઃ- જો રોટલી વધી જાય તો ચિંતા ન કરો, સવારના નાસ્તામાં તેમાંથી બનાવો મસાલા ખાખરા

સાહિન મુલતાનીઃ- દરેક ઘરમાં ગૃહિણોને કીચનનું કામ વધુ રહેતું હોય છે તે ઉપાંરત ખાસ કરીને ભોજન તથા નાસ્તાની વ્યવ્સ્થા કરવી ક્યારે શું બનાવવું દરેક બાબતોની જવાબદારીઓ ગૃહિણીઓ પર હોય છે, તેમાં પણ જો કોઈ કારણોસર ક્યારેય જમવાનું કે નાસ્તો બચી જાય ત્યારે ટેન્શન વધી જાય છે, કે વાસી ખવડાવવું હોતું નથી અને આટલા બધા ખાવાનાનો […]

કિચન ટિપ્સઃ- રોટલીને લાંબા સમય સુધી ફ્રેશ અને ગરમ રાખવી છે તો જાણીલો આ ટિપ્સ

  રોટલીને કોટનના કપડામાં રાખવી ગરમ રહે તેવા ડબ્બામાં રાખવી આમ કરવાથી રોટલી સોફ્ટ રહેશ દેરક ગૃહિણીઓ ઈચ્છે છે કે પોતાના હાથે બનાવેલી રસોઈ પરફએક્ટ હો, સ્વાદિષ્ટ હોય અને ઘરના તમામ સભ્યો તેના વખાણ કરે, કારણ કે કલાકોની મહેનત અને ગરમી સહન કર્યા પછી એક પરફએક્ટ રોસઈ બને છે, આ સાથે જ ઘણા ઘરોમાં ગરમ […]

કિચન ટિપ્સ- જો તમારે સાઉથ ઈન્ડિયલ સ્ટાઈલ ક્રિસ્પી પેપર ઢોંસા બનાવવા હોય તો જોઈલો આ ઈઝી રીત

ઢોંસા ક્રિસ્પી બનાવવા માટે ચણાની દાળનો કરો ઉપયોગ ચોખા અળદની દાળ સાથે ચણાની દાળ પણ એડ કરો સામાન્ય રીતે ઘણી ગૃહિણીઓની ફરીયાદ હોય છે કે તેમના ઢોસા ક્રિસ્પી નથી બનતા, ઘણા લોકો ઘરે જ ખીરું બનાવે છે છત્તા પણ ઢોંસા બન્યા બાગ રોટલી જેવા નરમ પડી જાય છે. જો કે તેના માટે તમારે ખાસ ખીરું […]

કિચન ટિપ્સઃ- ખૂબ જ બેઝિક સામગ્રીમાં અને ઓછી મિનિટોમાં બનાવો બ્રેટ ચિઢ બકેટ, જોઈલો આ રેસિપી

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈએ ગાર્લિક બ્રેડ તો ખૂબ ખાધી હશે જો કે આજે ગાર્લિક ચિઝી બ્રેડ બનાવીશું પરંતુ ઓવન વગર અને એ પણ બેટજિક સામગ્રીમાંથી થશે રેડી તો ચાલો જોઈએ આ ફટાફટ બ્રેડમાંથી બનવો નાસ્તો. સામગ્રી 4 નંગ – બ્રેડ 100 ગ્રામ – બટર 1 કપ – છીણેલું ચિઝ 2 ચમચી – ચીલી ફ્લેક્સ […]

કિચન ટિપ્સઃ ભરેલા રિંગણ, કારેલા કે ભીંડા બનાાવવા હોય તો જાણીલો આ માટેની ટિપ્સ, શાક બનશે સ્વાદિષ્ટ

સાહિન મુલતાનીઃ- આજકાલ ગૃહિણીઓ રસોઈ અવનવી રીતે બનાવતી થઈ છે, અનેક શાકભાજી ભરેલા બનાવવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કોઈ પણ પ્રકારના શાકભઆજીને ભેરલું બનાવવામાં આવે તો તેનો સ્વાદ બેગણો વધી જાય છે, ભરેલા શાકની જો વાત કરીએ તો ભીંડા, કારેલા ,રિંગણ પર્વતનું આ શાક સ્વાદિષ્ટ બને છે, આ શાકભાજી એવા છે કે જેને ભરેલા બનાવી […]

કિચન ટિપ્સઃ જો તમારી રસોઈમાં ભાત કે ખિચડી વધી જાય છે તો તેનો પેટિસ બનાવામાં કરીલો ઉપયોગ, આ રીતે બને છે ક્રિસ્પી ટેસ્ટી વાનગી

સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે આપણી રસોઈમાં ક્યારેક વધ તો ક્યારે ઘટ થતી હોય છે, જો ઘટ થાય તો આપણે બીજી બનાવી લેતા હોય છેપણ વધી જાય ત્યારે તેમાં પણ જો ખાસ કરીને ખિચડી કે ભાત વધી જાય ત્યારે ગૃહિણીઓની ચિંતા પણ વધી જાય છે, કેટલીક ગુહિણીઓ આ વધેલા ભાત કે ખિચડીને ફેંકી દે છે, પરંતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code