મોંઘવારીએ લોકોના રસોડાનું બજેટ બગાડ્યું: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ દિલ્હીમાં શાકભાજી માર્કેટની લીધી મુલાકાત શાકભાજી ખરીદતી મહિલાઓ સાથે કર્યો સંવાદ નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે શાકભાજીના ભાવ વધારાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા અને આરોપ લગાવ્યો કે સામાન્ય લોકોનું રસોડાનું બજેટ બગડી ગયું છે, પરંતુ સરકાર કુંભકરણની જેમ સૂઈ રહી છે. રાહુલ ગાંધીએ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં શાકભાજી […]