1. Home
  2. Tag "Kite Festival"

સિદ્ધપુરમાં વર્ષોની પરંપરા મુજબ દશેરાના દિવસે રંગ-બેરંગી પતંગોથી આકાશ છવાઈ જશે

પાટણઃ સિદ્ધપુર શહેર એ એક ઐતિહાસિક નગરી છે. સરસ્વતી નદીના કિનારે આવેલા આ શહેરમાં અનેક પૌરાણિર મંદિરો આવેલા છે. માતૃ તર્પણ માટે દેશભરમાંથી લોકો આવે છે. સિદ્ધપુરમાં અનેક વાર-તહેવારો રંગેચંગે ઊજવાતા હોય છે પણ દશેરાના પર્વમાં દશેરાના દિને આકાશમાં રંગ-બેરંગી પતંગો ચગાવીને લોકો પ્રવની ઊજવણી કરે છે. સમગ્ર દેશમાં ઉતરાયણના દિવસે પતંગ મહોત્સવ ઉજવાય છે. […]

ગુજરાતમાં તમામ પતંગ મહોત્સવ રદ, સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો કે, કોરોના મહામારીને પગલે જાન્યુઆરી મહિનામાં યોજાતા પતંગ મહોત્સવ કર કરવાનો સરકારે નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં સીએમ રૂપાણી સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે અમદાવાદમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ કરવાની જાહેરાત […]

કોરોના મહામારી વચ્ચે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનને લઇને રાજ્ય સરકાર આજે કરી શકે છે નિર્ણય

કોરોના મહામારી વચ્ચે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે કેબિનેટ બેઠકમાં આ પતંગ મહોત્સવના આયોજનને લઇને થશે ચર્ચા કોરોના મહામારીને લઇને મહોત્વના આયોજનને લઇને સરકાર પણ દ્વિધામાં ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળનારી છે. આ કેબિનેટ બેઠકમાં આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. પતંગ મહોત્સવના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code