અમદાવાદમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો આઠ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદમાં ઉત્તરાયણ-2026 પહેલાં જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી પર કડક કાર્યવાહી હાથ ધરાઈ ચાઈનીઝ દોરી સામેની સઘન ઝુંબેશમાં અમદાવાદની વિવિધ જગ્યાએ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા અમદાવાદ, 10 ડિસેમ્બર, 2025ઃ banned Chinese lace આગામી ઉત્તરાયણ-2026ના તહેવારને અનુલક્ષીને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસે ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગને રોકવા માટે સઘન ઝુંબેશ હાથ […]


