1. Home
  2. Tag "kites"

કેન્દ્રિય મંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુરમાં કાર્યકર્તા સાથે પતંગો ચગાવી ઉત્તરાણ મનાવી

અમદાવાદઃ દેશભરમાં ઉતરાયણના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવીને ઉત્તરાયણની મોજ માણી હતી. કેન્દ્રિય મંત્રી અમિત શાહે  વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટના ધાબા પર  ધારાસભ્યો અને નેતઓની હાજરીમાં પતંગ ચગાવ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહને પતંગ ચગાવતા જોવા માટે સ્થાનિક લોકો […]

ચાલો પતંગ ઉડાવીએ.પણ પક્ષીઓનું પણ ધ્યાન રાખીએ..

રાજકોટ:રાજયભરમાં ઉતરાયણનો તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે.પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને તેના મૃત્યુ થવાના બનાવો બનતા હોય છે. આથી, રાજ્યભરમાં ‘જીવો, જીવવા દો અને જીવાડો’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ વર્ષે પણ ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે કરુણા અભિયાન કાર્યરત કરાયું છે. […]

મોંઘવારી પતંગ ઉદ્યોગને પણ નડી, ભરૂચમાં પતંગોનો ગૃહ ઉદ્યોગ હવે નામશેષ થવાને આરે

અમદાવાદઃ ગુજરાતમાં દરેક પર્વ ધામધૂમ અને આનંદોલ્લાસથી ઊજવાતા હોય છે. જેમાં ઉત્તરાણનું પર્વ એ અનોખુ પતંગોત્સવ બની રહેતું હોય છે. રાજ્યના તમામ મહાનગરોથી લઈને ગામડાંમાં પણ આકાશ રંબેરંગી પતંગોથી છવાય જતું હોય છે. દોરી-પતંગનો ઉદ્યોગ અનેક લોકોને રોજગારી પણ પુરી પાડે છે. ગુજરાતમાં ખંભાત ઉપરાંત ભરૂચ અને જંબુસરના પતંગ ખુબ વખણાય છે. ભરૂચમાં એક સમયે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code