કિચન ટિપ્સઃ- હવે જ્યારે ઘરમાં રિંગણ ન હોય ત્યારે ટામેટામાંથી બનાવો આ ટેસ્ટી ટામેટાનું ભરથું
સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે આપણે ટામેટા દરેક શાકમાં વાપરતા હોઈએ છીએ આ સહીત ટામેટાની અવનવી વાનગી પણ બને છે પણ આજે ટામેટાની એક અગલ જ પ્રકારની ચટણી બનાવતા શીખીશું જે રોટી સાથે અને ખીચડી સાથએ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સામગ્રી 4 નંગ ટામેટા 15 થી 20 નંગ – લસણની છોલેલી કળી 1 ચમચી – […]


