1. Home
  2. Tag "kithen tips"

કિચન ટિપ્સઃ લારી જેવી જ દાબેલી ખાવાનું મન થાય અને તરત બનાવી હોય તો જોઈલો બટાકાનો માવો બનાવાની સૌથી ઈઝી રીત

સાહિન મુલતાનીઃ- દાબેલી વડાપાવ જેવા જંક ફૂડ ભારતમાં ખૂબ ખવાય છે આ સાથે જ ગૃહિણીઓ ઘરે પણ તેને બનાવાનું પસંદ કરે છે જો તમને પણ દાબેલી બનાવવી હોય તો મેઈન સ્વાદ તેના મસાલામાં રહેલો છે આ માટે બસ બટાકાનો સમાલો કેવી રીતે બનાવાનો હોય તે રીત જોઈએ. સામગ્રી 500 ગ્રામ – બાફેલા બટાકા 4 ચમચી […]

કિચન ટિપ્સઃ- શિયાળામાં આવતા ગાજર અને વટાણામાંથી બનાવો આ સૌથી ઈઝી અને ટેસ્ટી રેસિપી

સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે શિયાળામાં ભરપુર ગાજર આવતા હોય છે આપણે સલટા તથા સંભારા અને ગાજરના હલવા માટે ગાજરનો ઉપયોગ કરીે છીે પરંતુ આજે આપણે જાગરનું ઝટપટ બનતું શાકની રેસિપી જોઈશુંસ આમ તો ગાજર-વટાણા-બટાટાનું મિક્સ શાક સૌની પસંદ છે ,પરતું આજે ગાજરનું શાક જોઈએ જે તમને સોક્કસ પસંદ આવશે જ સામગ્રી 250 ગ્રામ -ગાજર 100 […]

કિચન ટિપ્સઃ- પનીર વગર જ દૂધ અને બેસનમાંથી બનાવો આ મસાલા પનીર ટિક્કા, જોઈલો એકદમ ઈઝી છે રેસિપી

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈએ પનીર ટિક્કા તો ખાધા જ હશે જો કે આજે પનીર વગરના મસાલેદાર પનીર ટિક્કા બનાવતા શીખીશું, જેમાં દૂધની જરુર પડશે પરંતુ પનીરની જરુર નહી હોય આ સાથે જ એ રેસિપીને બનાવવામાં ઓછી મહેમન લાગશે તો ચાલો જોઈએ આ નાસ્તો બનાવાની રીત સામગ્રી 1 લીટર દૂધ 2 કપ – બેસન 2 […]

કિચન ટિપ્સઃ- શું તમે આલું મેથીના ટીક્કી વડા ખાધા છે, જો નહી તો જોઈલો છાલ સાથે જ બટાકાની ટિક્કી બનાવાની રીત

સાહિન મુલતાની- સામગ્રી 3 નંગ – બટાકા 2 કપ મેથીની ભાજી 2 કપ – બેસન 2 ચમચી – લીલા મરચા જીણા સમારેલા 2 ચમચી – લસણ સમારેલું 2 ચપટી – હરદળ 1 ચમટી – અજમો 1 ચમચી – જીરું સ્વાદ પ્રમાણે – મીઠું તળવા માટે -તેલ સૌ પ્રથમ બટાકાને 3 થી 4 પાણીએ છાલની સાથે […]

કિચન ટિપ્સઃ- શું તમે ક્યારેય ચિઝ પાલક બોલ ટ્રાય કર્યા છે જો નહી તો ઓછી સામગ્રીમાં ઝટપટ બનાવો આ ચિઝ પાલક બોલ

સાહિન મુલતાનીઃ- પાલક એક એવી ભાજી છે જે સલાડથી લઈને પરાઠા કે નાસ્તા દરેક વાનગીઓમાં વપરાય છે જો કે આજે પાલકનો એક યુનિક નાસ્તો લઈને આવ્યા છે જે પાલક અને સોજીમાંથી બને છે તો ચાલો જાણીએ કઈ રીત ેબને છે પાલક ચિઝ બોલ સામગ્રી પાલક 1 ઝુડી – બાફીને મિક્સરમાં દળીલો 3 કપ – રવો […]

કિચન ટિપ્સઃ- ઈડલી કે ઢોંસાનું ખીરું બચે તો તમે શું કરો છો, ફરી ઈડલી જ બનાવો છો,તો હવે જોઈલો આ રેસિપી જેમાંથી બનશે હાંડવો

સાહિન મુલતાની- સામાન્ય રીતે આપણે ઘધરે જ્યારે ઈડલી કે ઢોંસા બનાવતા હોઈએ છીએ ત્યારે  ઘણી વખત તેનું ખીરું વધી જાય છે ત્યાર બાદ આપણે તેમાંથી ફરી કંઈક બીજૂ અથવા તો તેજ વાનગી બનાવીએ છીએ જો કે આજે આ ખીરામાં થોડા લોટ ઉમેરીને હાંડવો બનાવાની રીત જોઈશું સામગ્રી (એક વાટકા જેટલું ખીરું માટેનો માપ) બચેલું ખીરું  […]

કિચન ટિપ્સ – રવા-મેથી અને બટાકામાંથી બનતો એક સરસ મજાનો નાસ્તો, જાણીલો કઈ રીતે બને છે

સાહિન મુલતાનીઃ- રવામાંથી અનેક પ્રકારના નાસ્તા બનતા હોય છે.આ સાથે જ બટાકાના પણ ઘણા નાસ્તા બને છએ,જો કે બાળકોને જો કઈ નથી ભાવતું તો ચે મેથીની ભાજી છે પ માજે આ ત્રણયેના મિશ્રણમાંથી એક સમસ મજાનો નાસ્તો બનાવાની રીત લઈને આવ્યા છે જે તમારા બાળકો હોંશે હોંશે ખાશે.  સામગ્રી 3 કપ – રવો 4 ચમચી […]

કિચન ટિપ્સઃ- શું તમે 4 દાળનું ભડકું ખાધું છે? જો નહી તો જાણીલો આ પરંપરાગત વાનગી જે ખિચડીને આપે છે ટક્કર

સાહિન મુલતાની- ભડકું ઘણા લોકોએ પહેલી વાર શબ્દ સાંભળ્યો હશે, જો કે આ એક જૂના વડિલોની ડિશ છે જે 4 પ્રકારના ઘાન્યમાંથી બને છે,ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પરંતુ તે ખૂબ હેલ્ઘી હોય છે.તો ચાલો જાણીએ ભડકું કેવી રીતે બને છે પહેલe તો ભડકું બનાવવા માટેનો આપણે લોટ તૈયાર કરી લેવાનો છે. 1 કપ […]

કિચન ટિપ્સઃ- કંઈક સ્વિટ ખાવાનું મન થાય તો ઝટપટ બનાવો આ દૂધવાળી સેવ

સાહિન  મુલતાનીઃ- આપણા સો કોઈને નવરા બેસ્યા હોય એટલે કંઈકને કંઈક સારું કાવાનું મન થાય છે પણ બીજી વાત એ છે કે બનાવાનો પમ કંટાળો આવે છે,પણ જો તમને જ્યારે સ્વિટ ખાવાનું મન થાય ત્યારે તમે દૂધવાળી સેવ બનાવી શકો છો જે ઝટપટ બની પણ જશે અને તમારી સ્વિટ ખાવાની ઈચ્છા પણ પુરી થઈ જશે. […]

કિચન ટિપ્સઃ- શિયાળાની સાંજે નાસ્તામાં બનાવો ટોમેટાના આ ભરેલા ભજીયા , ખાવામાં ખૂબ હશે સ્વાદિષ્ટ

સાહીન મુલતાની- ટામેટાના ભજીયા જે બેઝિક સામગ્રીથી બની જાય છે પનીર અને બટાકાનું સ્ટફઇંગ તેને ટેસ્ટી બનાવે છે આપણે સો કોઈએ બટાકાના સ્ટફિંગ ભજીયા તો બહું ખાધા હશે પણ આજે એનોખી સ્ટાઈલમાં ટામેટાને સ્ચફ કરીને સરસ મજાના ભજીયા બનાવતચા શઈખીશુિં જેમાં વધુ સમાગ્રીની પણ જરુર નહી પડે અને ઈઝી બની પણ જશે. ખીરું બનાવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code