1. Home
  2. Tag "kithen tips"

કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો બટાકા-બીટના ગરમ મસાલાથી ભરપુર સ્પાઈસી ગરમા ગરમ વડા

સાહિન મુલતાનીઃ- બીટ આલુ વડા જે ખાવામાં ખૂબ ટેસ્ટિ હોય છે ઘરની બેઝિક સામગ્રીમાં બનીને રેડી થાય છે   હાલ શિયાળો શરુ થઈ ગયો છે,શિયાળાની સાંજે ગરમા ગરમ નાસ્તાો કરવાનું સૌ કોઈને મન થાય છે, આ સાથે જ શિયાળામાં ભરપુર પ્રમાણમાં વિટામીન્સ યુક્ત શાકભાજીઓ પણ આવતા હોય છે જેમાં બીટ પણ આવે છે તો આજે […]

કોટનના રુમાલમાં રાખેલી રોટલી સાંબા સમય સુધી રહે છએ ગરમ અને નરમ, આ રીતે રોટલીને રાખો

રોટલીને નરમ રાખે છે કોટનનં કપડું ગરમ ડબ્બાની સાથે રોટલી ગરમ અને નરમ રહે છે દરેક ઘરની ગુહિણીઓ ઈચ્છે છે કે તે જલ્દી નવરી પડે ઘર કામ જલ્દીથી પતાવી લે, આ માટે તેઓ સાંજની રોટલી બનાવીને રોટલીના ગરમ ડબ્બામાં રાખઈ દે છે જેથી લાંબા સમય સુધી રોટલી ગરમ રહે, જો કે  આ માટે ગરમ ડબ્બાની […]

કિચન ટિપ્સઃ શુ તમને સાદી પુરી નથી ભાવતી તો જાણીલો પુરીને મસાલા વાળી બનાવાની આ રીત

સાહિન મુલતાનીઃ-  દરેક લોકોના ઘરમાં નાસ્તો બનાવવામાં આવતો હોય છે ઘણા લોકો તૈયાર નાસ્તા લાવવાનું પસંદ કરે છએ જો કે આજે એસ બેસન અને મંદામાંથી સરસ મજાનો નાસ્તો બનાવાની રીત જાઈશિં જેને તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને ખાય શકો છો. સામગ્રી 200 ગ્રામ  – મેંદો 200 ગ્રામ – બેસન 100 ગ્રામ-  ઘઉંનો લોટ 1 […]

કિચન ટિપ્સઃ- લીલા વટાણામાંથી તમે અવનવા શાક બનાવ્યા હશે પણ હવે ટ્રાય કરો આ સરસ મજાનો નાસ્તો

સાહિન મુલતાની- શિયાળાની સિઝનમાં લીલા વટાણા માર્કેટમાં ખૂબ આવે છે જેમાંથી આપણે અવનવી વાનગીઓ બનાવીએ છીએ જો કે આજે એક અલગ જ પ્રકારનો વટાણાનો નાસ્તો બનાવીશું. કદાચ આજથઈ પહેલા તમે ક્યારેય આ વનાસ્તો ટ્રાય નહી કર્યો હોય. સામગ્રી 3 કપ – લીલા વટાણા ( પાણીમાં 4-5 મિનિટ ઉકાળઈને નિકારી લેવા) સ્વાદ પ્રમાણે – મીઠું પા […]

કિચન ટિપ્સઃ- શું તચમે પાટૂળી ઢોકળા ખાધા છે,જો નહી તો ખાંડવીના ટેસ્ટ જેવા આ ઢોકળા બનાવાની જોઈલો રીત

સાહિન મુલતાની આપણા સૌ કોઈને ખાંડવી કે પાટૂડી ખૂબ ભાવે છે તેનો સ્વાદ ખૂબ જ મજેદાર હોય છે જો કે આ પાટૂડી બનાવા માટે મહેનત ખૂબ થાય છે તેના માટે હવે એક નવી રેસિપી લાવ્યા છએ જેમાં સ્વાદ સેમ હશે બસ ખાંડવીના રોલની જગ્યાએ તમારે બનાવાના હશે ઢોકળા ,તો ચાલો જોઈએ પાટૂડી ઢોકળા બનાવાની રીત […]

કિચન ટિપ્સઃ-શું તમે રીગંણની કાતરી ટ્રાય કરી છે,જો નહી તો હવે આ રીતે બનાવો રિંગણ ચિપ્સ

સાહિન મુલતાનીઃ- સામગ્રી 500 ગ્રામ – રિંગણ 3 ચમચા – તેલ સ્વાદ પ્રમાણે – મીઠું જરુર પ્રમાણે – હરદળ 2 ચમચી – લાલ મરટું 1 ચમચી – લીલા મરચાની પેસ્ટ 1 ચમચી – લસણની પેસ્ટ 1 ચમચી જીરુ 1 ચમચી – ધાણાજીરાનો પાવડર થોડા લીલા ઘાણા જીણા સમારેલા સૌ પ્રથમ રિંગના ડીચા કાઢીલો અને તેની […]

કિચન ટિપ્સ – ઘરમાં બ્રેડ પડ્યા હોય ત્યારે તેમાંથી આ રીતે બનાવો બ્રેડ મસાલા ટૂકડા, ખાવામાં લાગે છે એકદમ ટેસ્ટી

સાહિન મુલતાનીઃ- ઘણી વખત આપણાને ક ટાઈમની ભૂખ લાગે છે અને ત્યારે આપણાને શાક રોટલી કે ખીચીડી દાળ ભાત નથી ખાવા હોતા કંઈક ટેસ્ટી અથવા ચટપટૂ ખાવાનું મન થાય છે તો આજે જાણીશુ બ્રેડમાંછી બનતા નાસ્તાની રેસિપી જે 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે, અને બેઝિક સામગ્રીમાંથી બની પણ જશે. સામગ્રી 5 નંગ – બ્રેડ […]

કિચન ટિપ્સઃ- શું તમે શિંગદાણાનું શાક ખાઘુ છે જો નહી તો હવે આ રીતે બનાવીને કરો ટ્રાય, ખાવામાં હશે ટેસ્ટી

સાહિન મુલતાનીઃ- ઘણી વખત આપણા ઘરમાં શાકભાજી હોતા નથી ત્યારે દરેક ગૃહિણીઓને ચિંતા સતાવે છે કે ખાવામાં શું બનાવવું ચ્યાકે આજે આખા મોરા શિંદગાણાનું શાક બનાવાની રીત લઈને આવ્યા છીએ  સામગ્રી 1 કપ  – શીંગ દાણામોરા ( પાણીમાં 10 મિનિટ બાફી લો) 2 નંગ – ડુંગળી જીણી સમારેલી 1 ચમચી – જીરું સ્વાદ પ્રમાણે – […]

કિચન ટિપ્સઃ- માત્ર 5 મેઈન ઈન્ગ્રિડન્સથી કુકરમાં ઝટપટ બનાવો પનીરનું ગ્રેવી વાળું શાક

સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે પનીરના ગ્રેવી વાળા શાક બનાવવા માટે ઘણી મહેનત થતી હોય છે પણ જ્યારે ઘરમાં પનીર પડ્યું હોય અને તરત પનીરનું શાક ખાવું હોય તો તેને તમે કુકરમાં પણ ઈઝીલી બનાવી શકો છઓ આજે જાણીશું ા પનીરનું શાક બનાવાની રેસિપી સામગ્રી 250 ગ્રામ – પીનીર 3 નંગ – ડુંગળી 2 નંગ – […]

કિચન ટિપ્સઃ- શું તમે ગ્રીન દાલ ફ્રાય ક્યારેક ટ્રાય કરી છે, જો નહી તો હવે આ રીતે બનાવો ટેસ્ટી દાલ ફ્રાય

સાહિન મુલતાનીઃ- સામગ્રી 1 કપ – પીળી છોતરા વગરની મગની દાળ 2 નંગ – ડુંગળી જીણી સમારેલી 1 નંગ – ટામેચું જીણું સમારેલું 1 ચમચી – જીરુ 4 ચમચી – લીલા મરચાની પેસ્ટ 1 ચમચી – આદુની પેસ્ટ 4 ચમચી – લસણ છોલીને જીણું સમારેલું સ્વાદ પ્રમાણે – મીઠું જરુર પ્રમાણે – હરદળ 2 ચમચી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code