કિચન ટિપ્સઃ- ઝટપટ રિંગણનું શાક બનાવું છે તો જોઈલો આ લસણીયા રવૈયા બનાવાની રીત
રિંગણના રવૈયા બનાવવા માટે આમ તો ઘણી બધી સામગ્રીની જરુર પડે છે.પણ આજે માત્ર 4 5 સામગ્રી માં રવૈયા બને તેવી રેસિપી જોઈશું, જે સલણીયા રવૈયા તરીકે ઓળખાય છે.ખાવામાં ખૂબજ ટેસ્ટી હોય છે અને બનાવાની રીત પણ ઈઝી હોય છે. સામગ્રી 8 નંગ – નાના નાન રિંગણ 15 થી 20 નંગ – લસણની કળી 3 […]


