1. Home
  2. Tag "kithen tips"

કિચન ટિપ્સઃ- ગરમીમાં રાહત અને એનર્જી આપે છે આ ઠંડુ -ઠંડુ ફ્રૂટ સલાડ, આ રીતે હવે ઘરે જ બનાવો

સાહીન મુલતાની. સામગ્રી ૧ લીટર – દૂધ ૪ ચમચી – કસ્ટર પાવડર ૧ કપ – ખાંડ ૧ નંગ – સફરજન ૨ નંગ – કેળા ૪ નંગ – ચીકુ ૪ ચમચી – દાડમના દાણા 4 ચમચી – કાજુ કતરેલા 4 ચમચી – બદામ કતરેલી ૪ ચમચી – ક્રિશ્મીસ ૧ કપ – મલાઈ સૌ પ્રથમ એક તપેલીમાં […]

કિચન ટિપ્સઃ-શાકભાજી ન હોય ત્યારે આ રીતે બનાવો બટાકાની મસાલેદાર કાતરીનું શાક, જે પુરી કે રોટી સાથે ખાઈ શકાશે

બટાકાની કાતરી સ્વાદિષ્ટ લાગે છે કઢી-ખિચડી કે દાળ-ભાત સાથે પણ ખવાય છે રોટી અથવા પુરી સાથે પણ ખાઈ શકો છો   સામાન્ય રીતે ઘણી વખત ઘરમાં શાકભાજી હોચું નથી જો કે ડુંગળી અને બટાકે બે વસ્તુ દરેકના ઘરોમાં હંમેશઆ જોવા મળે છે, આવી સ્થિતિમાં જો તમારે કંઈક શાક બનાવું હોય તો બટાકાનું એક અલગરીતનું શાક […]

કિચન ટિપ્સઃ- ભૂખ લાગી હોય અને ચટપટૂ ખાવાનું મન છે તો ઈન્સ્ટન્ટ બનાવો ખારીસીંગની ભેળ

ખારીસીંગની ભેળ તરત બનીજાય છે ખાવામાં હોય છે સ્વાદિષ્ટ અને હેલ્ધી  આજકાલ અવનવી નાવગીઓ જોવા મળે છે, કોઈ પણ ખાવાના પ્રદાર્થમાં તમે કઈ પણ નાખીને એક નવી ડિશ બનાવી શકો છો, આમ તો આજે વાત કરીશું ખારીસીંગભએળની જે ઘણી લારીઓ પર મળતી હોય છેખાવામાં ટેસ્ટી સાથે હેલ્ધી પણ હોય છે તો ચાલો જોઈએ કઈ રીતે […]

કિચન ટિપ્સઃ- તમારા નાસ્તાને હવે વધુ હેલ્ધી બનાવો, તમારા કિચનમાં બનાવો પાલકથી ભરપુર ગ્રીન થેપલા 

બાજરીના લોટમાં ઘઉંનો લોટ અને બેસન એડ કરવું પાલકની ભાજીને જીણી સમારીને નાખવી આપણા ગુજરાતમાં મેથીના થેપલા ખૂબ વખાણાય છે જ્યારે પમ પ્રવાસ પર જઈે એટલે બેગમાં નાસ્તામાં મેથી થેપલા તો હોય જ , પણ શુ તમે પાલકના થેપલા ખાધા છે જે ખૂબ જ હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ હોય છે તો ચાલો […]

કિચન ટિપ્સઃ- જોઈલો ગરમા ગરમ આ અનોખો નાસ્તો બનાવાની રીત કદાચ તમે ક્યારેય નહી ખાધો હોય આ બટાકા-ખટ્ટો

સાહિન મુલતાનીઃ- બટાકાનો આ ખટ્ટો બેઝિક વસ્તુઓમાંથી બને છે ઘંઉના લોટના પાણીમાં લીબુંનાખીને ખટ્ટો બને છે ખટ્ટાને બટાકા સાથે ખાવામાં આવે છે કદાચ તમે આજથી પહેલા આ નાલસ્તો ક્યારેય ટ્રેય નહી કર્યો હોય જેનું નામ છે બચાકા ખટ્ટો જે ઘરમાં રહેલી 2 થી 3 વસ્તિઓમાંથી જ બની જાય છે ને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય […]

કિચન ટિપ્સઃ- શું તમને દૂધી નથી ભાવતી, તો હવે આ રીતે બનાવો દૂધીના કોફ્તાનું ટેસ્ટિ મસાલેદાર શાક

દૂધીના કોફ્તાનું શાક ટેસ્ટી બને છે દૂધી ન ભાવતી હોય તો કોફ્તા બનાવી તેનું શાક બનાવો ઘણા લોકોને દુધીનું શાક ભાવતું નથી પરંતુ દૂઘીનો હલવો કે પછી તેમાંથી બનાવેલી વાનગીઓ ભાવે છે, તો આજે દૂધીનું શાક બનાવાની એક એકગ રીત જોઈશું જે તમને ચોક્કસ ભાવશે જ કોફ્તા બનાવા માટેની સામગ્રી 1 નંગ -દૂઘી ( છોલીને […]

કિચન ટિપ્સઃ- સાંજે શું બનાવવું  એવી ચિંતા છે, તો હવે જોઈલો  રિગંણના આ રાયતાની આ રેસિપી ,જેને રોટી સાથે ખાઈ શકાય છે

રિંગણનું રાયતું ટેસ્ટી અને હેલ્ધી રોટી અને ભાત સાથે પણ ખાય શકાય છે રિંગણ આમ તો સૌ કોઈને ભાવતા જ હોય છે પમ જો રિંગણની અવનગી વાનગીઓ ખાવા મળી જાય તો કેવી મજાવે ,તો આજે આપણે રિંગણના રાયતાની વાત કરીશું છે તમે શાકની જેમ પમ ખાઈ શકો છો, અને સૌથી મહત્વની વાત એ છે કે […]

કિચન ટિપ્સઃ- માત્ર 10 મિનિટમાં બની જાય છે કાજુનું આ સ્વાદિષ્ટ શાક ,જોઈલો રીત

કાજુનું શાક બનાવો 10 મિનિટમાં રોટી અને પરાઠા સાથે ખાઈ શકાય છે   સામાન્ય રીતે રોજેરોજ ઘરમાં શું બનાવવું તે ચિંતા હોય છે, ત્યારે આજે કાજુમાંથી બનતા શાકની રેસિપી જોઈશું જે બેઝિક સામગ્રીમાં અને ઓછી મહેનતમાં બની જાય છે અને ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ પણ હોય છે. સામગ્રી 100 ગ્રામ – કાજુ 2 ચમચી – મલાઈ […]

કિચન ટિપ્સઃ આદુ તથા લસણે ઈઝી રીતે છોલવા માટે અપનાવો આ સરળ ટ્રિક

લસણ છોલતા પહેલા તડકામાં રાખવું લસણને પાણીમાં પલાળીને છોલવાથી છોળા ઘરમાં ઉડતા નથી઼ આદુ છોલતા પહેલા પાણીમાં પલાળવાથી સરળતા રહે છે લસણને છોલતા પહેલા તેલ લગાવી થોડી વખત તાપમાં મૂકી રાખવું આજકાલની જે ફાસ્ટ લાઈફ છે તેમાં ગૃહિણોને ઘરનું કામ કરવું મુશકેલ બની જાય છે જેમાં લસણ છોલવું, ઓદુ છોલવું શાકભાજી સમારવા ભાજી તોડવી વગેરે […]

કિચન ટિપ્સઃ- મગની દાળના સફેદ દાળવડા બનાવા હોય તો જોઈલો આ તદ્દન ઈઝી રીત

દાળવડા એવી વાનગી છે કે જે સૌ કોઈની પ્રિય હોય છે,ગુજરાતમાં ઠેર ઠેર દાળ વડા મળી આવે છે, જો કે મગની દાળના વડા સફેદ ખૂબ મળતા હોય છે જેમાં ઓછી સામગ્રી અને ટેસ્ટી હોય છે, તો ચાલો જોઈએ બહાર મળતા દાળવડા કઈ રીતે ઘરે બનાવી શકાય સામગ્રી 250 ગ્રામ – પીળી મગની દાળ સ્વાદ પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code