1. Home
  2. Tag "kithen tips"

કિટન ટિપ્સઃ- સફેદ કઢી બનાવવાની સૌથી ઈઝી રીત જોઈલો, થોડીજ મિનિટમાં બનીને થઈ જશે રેડી

સફેદ કઢી બનાવાની ઈઝી રીત ખૂબ જ ટેસ્ટિ અને તરત બની પણ જશે શિયાળાની સિઝનમાં ગરમા ગરમ કઢી પીવાની મજા જ કમક અલગ હોય છે, ગુજરાતીઓની પસંદગી વાનગીઓમાં એક કઢી પણ છે, ગુજરાત ભરમાં સાંજના ભોજનમાં કઢીનો સમાવેશ થતો જ હોય છે, આમ તો જૂદા જૂદા વિસ્તારોમાં અલગ અલગ કઢી બનતી હોય છે, જેમ કે […]

કિચન ટિપ્સઃ શિયાળામાં બનાવો શીંગદાણાના લાડુ, માત્ર ત્રણ જ સામગ્રીથી થશે રેડી

સાહિન મુલતાની- શિયાળાની સિઝન બરાબર શરુ થઈ ગઈ છે, આ સિઝનમાં ગોળ ,દાણા અને ઘી તો પુષ્કળ પ્રમાણમાં લોકો ખાતા હોઈએ, જે આરોગ્યને તંદુરસ્ત રાખવાની સાથે સાથે ઠંડીથી પણ રક્ષમ આપે છે, ત્યારે આ ત્રણેય વસ્તુઓના મિશ્રણથી આપણે લાડવા પણ બનાવી શકીએ છીએ,આમ તો શિયાળામાં ઘણા બધા મસાલાઓ ,ડ્રાયફર્ૂટ નાખીને આપણે લાડવા કે પાક બનાવીએ […]

કિચન ટિપ્સઃ આ રીરે બીબીક્યૂ સ્ટાઇલ બનાવો ભરેલા ટામેટા, ટેસ્ટિ અને બનાવવામાં પણ ઈઝી

સ્ટફેડ ટામેટા પિત્ઝા સ્ટાઈલમાં બનશે ખાવામાં ખૂબ ટેસ્ટિ અને ઓછી મહનેતમાં બનશે સામાન્ય રીતે બીબીક્યૂ એટલે કે સગડી કે કોસલા પર શેકેલો ખોરાક આપણાને સૌ કોઈને ખૂબ પસંદ હોય છે, જેમાં પનીર, પોટેટો જેવી વાગનીઓ ખાસ બનતી હોય છે, ત્યારે આજે આપણે વાત કરીશું સ્ટેફેટ ટમાટર બીબીક્યૂની, જે સ્વાદમાં ટેસ્ટિ અને બનાવવામાં પણ તદ્દન ઈઝિ […]

કિચન ટિપ્સઃ- ખૂબ જ સરળ રીતે બનાવો  ગરમા ગરમ સ્વાદિષ્ટ લીલવાની કચોરી

સાહિન મુલતાનીઃ- લીલવાની સ્વાદિષ્ટ કચોરી ઘરે જ બનાવો ખૂબજ ટેસ્ટિ અને સમાલેદાર   શિયાળામાં ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજીઓ આવતા હોય છે,જેમાં ખાસ કરીને લીલી તુવેર પુષ્કળ પ્રમાણમાં આવે છે ,અને શિયાળામાં તેની કચોરી ખાવાની મજા પણ કંઈક અલગજ હોય છે, લીલવાની કચોરી ગુજરાતનું ફેમસ ફરસાણ છે, જે શિયાળાની ઋતુમાં ખૂબ ખાવામાં આવે છે,તો આજે વાત […]

કિચન ટિપ્સઃ- જો ઓછી મહેનતમાં ઘરે દાલ-બાટીની બાટી બનાવી હોય તો અપનાવો આ ટિપ્સ

બાટી બનાવવા માટે ઘંઉનો ગગળો લોટ જોઈએ છે લોટમાં મોળ નાખીને બાટી બનાવવી તેલમાં તળ્યા બાદ તેને  ગેસની આગ પર શેકીને ઘરે બાટી બનાવી શકાય છે   સામાન્ય રીતે દાલ બાટી રાજસ્થાની ખોરાક છે જો કે શિયાળામાં આ ડિશ આપણા ગુજરાતીો પણ ખૂબ ખાતા હોય છે , જો કે દરેકને એક જ સમસ્યા હોય છે […]

કિચન ટિપ્સઃ- આ રીતે શિયાળીની સાંજે બનાવો ગરમા ગરમ હેલ્ઘી  અને ટેસ્ટી લેમન કોરિએન્ડર સૂપ

લીલા ઘાણાનું ,સૂપ ઈન્યૂનિટી બૂસ્ટર સાબિત થાય છે લેનજ જ્યૂસ એડ હોવાથી ઈન્યૂનિટી મજબૂત બને છે શિયાળાની શરુઆત થી ચૂકી છે, દરેક લોકોને સાંજ પડતાની સાથે જ ઠંડી અને શરદીનો એહસાસ થાય છે અને કંઈક ગરમા ગરમ પીણું પીવાનું માન થાય છે, શિયાળામાં મોટા ભાગના ઘરોમાં સાંજના ભોજનમાં સૂપ બનચતું હોય છે, ત્યારે આજે આપણે […]

કિચન ટિપ્સઃ- રાતના વધેલા ભાત કે ખિચડીમાંથી સવારના નાસ્તામાં બનાવો ટેસ્ટિ પૌઆ રાઈસ

  સામાન્ય રીતે રાત્રે આપણે ખીચડી બનાવતા હોઈએ છીએ અને ઘણી વખત ખિચડી બચી જાય છે, ત્યારે હવે જો ખીચડી કે ભાત કોઈ પણ પ્રકારના રાઈસ બચે છે તો તેને ફેંકશો નહી, તેને ફ્રીજમાં રાખી દો, ત્યાર બાદ સવારે તેને ફ્રીજમાંથી  બનાવતા પહેલાની 30 મિનિટ સુધી બહાર રહેવાદો અને તેમાંથી એક સરસમજાની પૌઆ બટાકા જેવી […]

કિચન ટિપ્સઃ- માત્ર આ બે ડ્રાયફ્રૂટમાં સાંકળ અને ઘી ઉમેરીને આ રીતો બનાવો શિયાળું પાક

કાજૂ બદામમાંથી બનાવો સાકર પાક ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે શિયાળાની ઋતુ આવી ગઈ છે,હવે સાંજ અને સવારના નાસ્તામાં કાજૂ-બદામ વાળા પાક ખાવાની સિઝન છે, શિયાળું પાક ખાસ કરીને કાજૂ,બગામ,ઘી પિસ્તા સાંકળ,ખજૂબ વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા હોય છે, ઘણા લોકોને શિયાળું પાકમાં વાપરવામાં આવતા સૂંઠ, ગુંદર વદેરે પસંદ હોતા નથી જેને લઈને તેઓ […]

કિચન ટિપ્સઃહવે ભાત વધે તો ચિંતા ન કરો, બચેલા ભાતમાંથી આ રીતે બનાવો વેજીટેબલ ખિચડી

બચેલા ભાતમાંથી બનાવો વેજ પુલાવ ઘરમાં રહેલી સબજીઓમાંથી જ બનશે આ વેજીસ પુલાવ દરેક ગૃહિણીઓ ઈચ્છે છે કે તે પોતે પરફેક્ટ ગૃહિણી બને, ખાસ કરીને પરફેક્ટ ગૃહિણી એને કહી શકાય કે જે દરેક ભોજનનો માર જાળવે અને જો બચી પણ જાય તો તેનો સાચો ઉપયોગ કરે, તો આજે આપણે પરફેક્ટ ગૃહિણી માટે એક ટિપ્સ જોઈશું,કે […]

કિચન ટિપ્સઃ-તમારા ઉત્સવની મજામાં ઉમેરો મિઠાશ, માત્ર 20 મિનિટમાં બનાવો ચોકલેટ બ્રાઉની

બ્રાઉની બનાવવા માટે બિસ્કિટની જરુર પડશે આ સાથે જ 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે બ્રાઉની નામ સાંભળતા જ સૌ પ્રથમ બાળકોના મોઢામાં પાણી આવી જોય છે, બ્રાઉનેને જો આઈસક્રિમ સાથે ખાવામાં આવે તો તેની મજા બમણી થાય છે, આ સાથે જ બ્રાઉની બનાવવા માટે માત્ર 20 મિનિટનો જ સમય લાગે છે તો ચાલો જોઈએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code