કિચન ટિપ્સઃ- હવે બાળકો માટે બનાવો આ બટાકાની ફ્રાઈસ, બનાવામાં ઈઝી ખાવામાં ટેસ્ટી
સાહિન મુલતાનીઃ- બટાકાની ફ્રેંચ ફ્રાઈસ આપણે ઘણી ખાઘી છે જો કે કેટલાક કાફે કે રેસ્ટોરન્ટમાં લોંગ ફ્રેંચ ફ્રાઈસ પણ ખાધી છે ત્યારે વિચાર આવે કે બટાકા તો આટલા મોટા હોતા નથી તો આ લોંગ ફ્રેંચ ફ્રાઈસ કઈ રીતે બનતી હશે તો આજે તેની રેસિપી જોઈશું સામગ્રી 500 ગ્રામ – બાફીને મેશ કરેલા બટાકા 1 કપ […]


