કિચન ટિપ્સઃ- હવે ઈન્સ્ટન્ટ બનાવો કાકડી અને ડુંગળીની આ ચિઝી સેન્ડવીચ
સાહિન મુલતાનીઃ- સેન્ડવીચ તો આપણા સૌ કોઈને ખૂબ પસંદ હોય છે આપણે ભાત ભાતની અવનવી સેન્ડવીચ ખાઘી છે પણ આજે જે સેન્ડવિચ બનાવીશું તેને બનાવતા માત્ર 10 મિનિટ થી પણ ઓછો સમય લાગે છે સાથે જ ખાવામાં ટેસ્ટી તો હોય જ છે અને બેઝિક સામગ્રીમાંથી બનીને રેડી પણ થઈ જાય છે. સામગ્રી 2 નંગ સેન્ડવીચ […]


