ગાંધીનગરના કોલવડામાં પ્રતિ મીનીટ 280 લિટર ઉત્પાદન કરતો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો
ગાંધીનગર : પાટનગર ગાંધીનગરમાં ઓક્સિજનની સમસ્યા પણ દૂર થઈ છે. શહેર નજીકના કોલવડા આયુર્વેદિક હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટનો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આજે શુભઆરંભ કરાયો છે. કોલવડા આયુર્વેદિક ઓક્સિજન પ્લાન્ટમાં પ્રતિ મિનિટ 280 લિટર ઓક્સિજનનું ઉત્પાદન થશે. રૂપિયા 55 લાખના ખર્ચે તૈયાર થયેલા ઓક્સિજન પ્લાન્ટ 200 કોરોના પોઝિટિવ દર્દીઓને લાભ મળશે. સાથે […]


