કિચન ટિપ્સઃ શિયાળામાં બનાવો ગોળ વાળો આ કોપરાપાક, જે હેલ્ધી પણ હશે અને ખાવામાં પણ મજા આવશે
સાહિન મુલતાની- શિયાળામાં આપણે ઘણા પાક બનાવતા હોય છે, ખજૂર પાક,અળદિયો પાક વગેરે,,આ સાખએ જ કોપરાપાક પણ બનાવીએ છે જોકે સામાન્ય રીતે તે ખઆંડમાં બનાવામાં આવે છે આજે આપણે કોપરા પાકને ગોળમાં બનાવાની સરળ રીત જોઈશું જેનાથી કોપરા પાક ખાવામાં સ્વાદિષ્ટ લાગશે અને હેલ્ધી પણ રહેશે. સામગ્રી 500 ગ્રામ સુકા કોપરા( છીણીમાં જીણા છીણીલેવા) 300 […]