ગુજરાતભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઊજવણી, દ્વારકા, ડાકોર, શામળાજી મંદિરમાં ભાવિકોની ભીડ
શામળિયાને 15 કિલો સોનાનો શણગાર, દ્વારકામાં ભક્તિનો મહાસાગર, ડાકોરમાં ઠાકોરજીને કેવડાના પાનનો મુગટ, અમદાવાદઃ આજે ગુજરાતભરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભારે આનેદોલ્લાસથી ઊજવણી થઈ રહી છે. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, શામળાજી અને ડાકોર સહિત મંદિરોમાં શ્રીકષ્ણ જન્મોત્સવ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તમામ મંદિરોમાં આજે રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. આજે સવારથી દ્વારકા, […]


