1. Home
  2. Tag "Kriti Sanon"

કૃતિ સેનન વિશ્વની ટોચની 10 સૌથી સુંદર અભિનેત્રીઓની યાદીમાં જોડાઈ, બોલિવૂડની બધી સુંદરીઓને પાછળ છોડી દીધી

કૃતિ સેનનનું નામ વિશ્વની ટોચની 10 સૌથી સુંદર અભિનેત્રીઓની યાદીમાં સામેલ થયું છે. આ અભિનેત્રી આવું કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે. કૃતિ સેનન વિશ્વની ટોચની 10 સુંદર અભિનેત્રીઓની યાદીમાં 5મા સ્થાને છે. તેણીએ બોલિવૂડની ઘણી સુંદરીઓને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યું છે. અભિનેત્રીના અભિનયના આધારે, આજે કૃતિ સેનનની ગણતરી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં થાય […]

શાહિદ કપૂર-કૃતિ સેનનની અનટાઈટલ ફિલ્મની રિલીઝ ડેટ આવી સામે,આ દિવસે સિનેમાઘરમાં થશે રિલીઝ

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, ફિલ્મમાં જાનકીના પાત્રમાં કૃતિને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ મોટા બજેટમાં બનાવવામાં આવી છે અને નિર્માતાઓને આશા છે કે તે બ્લોકબસ્ટર સાબિત થશે. આ ફિલ્મ પછી […]

આ ફિલ્મમાં કરીના કપૂર,તબ્બુ અને કૃતિ સેનન એકસાથે જોવા મળશે

મુંબઈ:બોલિવૂડ સુપરસ્ટાર કરીના કપૂર ખાન, તબ્બુ અને કૃતિ સેનન મોટા પડદા પર સાથે જોવા મળવાના છે.આ ત્રણેય અભિનેત્રીઓ એકતા કપૂર અને રિયા કપૂરની ફિલ્મ ‘ધ ક્રૂ’માં સાથે જોવા મળશે.તાજેતરમાં, રિયા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મની માહિતી પોસ્ટ કરી હતી. રિયા કપૂર ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ બાદ એક વખત ફરી ત્રણ લીડ એક્ટ્રેસને કાસ્ટ કરી […]

બોલિવૂડની સુંદર અભિનેત્રી કૃતિ સેનનનો આજે જન્મદિવસ,ઘણી સુપર હીટ ફિલ્મોમાં કર્યું છે કામ

અભિનેત્રી કૃતિ સેનનનો આજે જન્મદિવસ ઘણી સુપર હીટ ફિલ્મોમાં કર્યું છે કામ એક ટીવી એડથી કરી હતી એક્ટિંગ કરિયરની શરૂઆત મુંબઈ:બોલિવૂડની સુંદર અભિનેત્રી કૃતિ સેનનનો આજે જન્મદિવસ છે. આજની ‘બર્થ ડે ગર્લ’એ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે,બરેલી કી બરફી, દિલવાલે, લુક્કા ચુપ્પી અને મિમી જેવી સફળ ફિલ્મોથી કૃતિએ બોલિવૂડમાં નવી સિદ્ધી હાંસિલ કરી છે, […]

અભિનેતા શાહીદ કપૂર અને કૃતિ સનેન સ્ક્રિન શેર કરતા જોવા મળશે – આવનારી ફિલ્મમાં બન્નેની લવ સ્ટોરીની કહાની

શાહીદ કપૂર અને કૃતિ સનેન ફિલ્મમાં સાથએ જોવા મળશે આ બન્ને  પ્રોડ્યુસર દિનેશ વિજનની ફિલ્મમાં કરશે કામ મુંબઈ – બોલિવૂડની જાણતી અભિનેત્રી કૃતિ સેનન બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવામાં સફ સાબિત થી રહી છે તેનું ઉદાૈહરણ તાજેતરમાં જોવા મળ્યું છે જી હા કૃતિ હવે અભિનેતા શાહીદ કપૂર સાથે ફિલ્મ કરતી જોવા મળશે, હાલમાં બોલિવૂડની સૌથી વ્યસ્ત […]

‘હીરોપંતી 2’નું નવું સોંગ થયું રિલીઝ,8 વર્ષ પછી કૃતિ સેનન અને ટાઈગર શ્રોફ એકસાથે જોવા મળ્યા

 ફિલ્મ ‘હીરોપંતી 2’નું નવું સોંગ રિલીઝ ‘વ્હિસલ બજા 2.0’ થયું રિલીઝ 8 વર્ષ પછી કૃતિ અને ટાઈગર સાથે જોવા મળ્યા મુંબઈ:ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન જેમણે ‘હીરોપંતી’ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, 2014ની ફિલ્મ પછી પહેલીવાર તેની સિક્વલ ‘હીરોપંતી 2’માં એક ગીત માટે ફરી એકવાર સાથે જોવા મળ્યા. ટાઇગર અને કૃતિ જેમની પ્રથમ ફિલ્મનું ગીત […]

અક્ષય કુમારની ફિલ્મે પહેલા વીકેંડ પર આટલા કરોડની કરી કમાણી    

બચ્ચન પાંડેએ પહેલા વીકેંડ પર કરી કમાણી ત્રણ દિવસમાં 37.25 કરોડની કરી કમાણી હોળી-ધૂળેટી પર રિલીઝ થઇ હતી આ ફિલ્મ   મુંબઈ:અક્ષય કુમાર, કૃતિ સેનન, અરશદ વારસી અને જેકલીન ફર્નાન્ડીઝની ફિલ્મ બચ્ચન પાંડે હોળીના અવસર પર રિલીઝ થઈ હતી.ફિલ્મનું કલેક્શન સારું ચાલી રહ્યું છે.જોકે પહેલા દિવસના હિસાબે ફિલ્મની બાકીના 2 દિવસની કમાણી ઓછી છે.ફિલ્મે શુક્રવારે […]

અભિનેતા રાજકુમાર રાવ અને ક્રિતી સનેન ફરી સ્ક્રિન શેર કરતા જોવા મળશેઃ અપકમિંગ ફિલ્મ ‘હમ દો હમારે દો’ ઓટીટી પર થશે રિલીઝ

ક્રિતી સનેન અને રાજ કુમાર રાવ સાથે જોવા મળશે તેમની અપકમિંગ ફઇલ્મ હશે હમ દો હમારે દો આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે મુંબઈઃ ફિલ્મી દુનિયામાં ખૂબ જ ટૂંક સમયમાં પોતાનું નામ બનાવનાર રાજકુમાર રાવ હવે અક જાણીતા સ્ટાર્સ બની ગયા છે તેમએ ઘણી ફિલ્મો કરી છે અને ઘણી ફિલ્મો લવઈને આવી રહ્યા છે,આ […]

બોલિવુડની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી કૃતિ સેનનનો આજે જન્મદિવસ, અત્યાર સુધીમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે કર્યું છે કામ

અભિનેત્રી કૃતિ સેનનનો આજે જન્મદિવસ હિરોપંતી ફિલ્મથી કરિયરની કરી હતી શરૂઆત અત્યાર સુધીમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે કર્યું છે કામ  મુંબઈ :બોલિવુડની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી કૃતિ સેનને હિરોપંતી ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આજે અભિનેત્રીનો જન્મદિવસ છે. કૃતિએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે, ફિલ્મી પરિવાર સાથે ન […]

એક્ટ્રેસ કૃતિ સેનન હવે હોલિવૂડની ફિલ્મ ‘કિલ-બીલ’ની હિન્દી રિમેકમાં જોવા મળશે- આ ફિલ્મ અનુરાગ કશ્યપ ડિરેક્ટ કરશે

હવે કૃતિ સેનન હોલિવૂડની હિન્દી  રિમેકમાં જોવા મળશે હોલિવૂડની કિલ-બીલની રિમેકમાં કૃતિ કરશે રોલ આ ફિલ્મના ડિરેક્ટર હશે અનુરાગ કશ્યપ મુંબઈઃ-  બોલિવૂડની અભિનેત્રી કૃતિ સેનને બોલિવૂડમાં થોડા જ સમયમાં ઘણી ફઇલ્મો આપી છે,તાજેતરના સમયમાં તેના પાસે ઘણી ફિલ્મો છે, જેમાં તે અલગ અલગ અવતારમાં જોવા મળી શકે છે. જો કે એક  મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેની  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code