1. Home
  2. Tag "kulbhushan jadhav"

કુલભૂષણ જાધવને બીજી વખત કૉન્સુલર એક્સેસ આપવાનો પાકિસ્તાનનો ઈન્કાર

જાધવ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક છે કુલભૂષણ જાધવ પાકિસ્તાને કુલભૂષણ જાધવને બીજી વખત કોન્સુલર એક્સેસ આપવાનો ઈન્કાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈસલે કહ્યુ છે કે કુલભૂષણ જાધવને બીજી વખત કોન્સુલર એક્સેસ મળશે નહીં. ભારતીય નાગરીક અને ભૂતપૂર્વ નૌસૈન્ય અધિકારી જાધવને આતંકવાદ, જાસૂસી અને ગડબડ કરવાના આરોપમાં 2016થી પાકિસ્તાને જેલમાં બંધ […]

પાકિસ્તાનની બીજી ચાલાકીઃ જાધવને બિનશરતી ‘કોન્સ્યૂલર એક્સેસ’ આપશે નહીં

પાકિસ્તાને ભારતની શરતોને ઠૂકરાવી પાકિસ્તાન બન્યુ બેશર્મ કાશમીરમાંથી 370 હટાવવા પર પાક કરી રહ્યું છે વિરોધ પાકિસ્તાનના ગંદા દાવપેચ બોખલાય ગયું છે પાકિસ્તાન પાકિસ્તાને કુલભૂષણ જાધવના મામલામાં કોન્સ્યૂલર એક્સેસ આપવામાં ભારતે મુકેલી શરતોને પાકિસ્તાને ફગાવી દીધી છે. આ અગાઉ 3 ઓગસ્ટે ભારતે જાધવની રાજદ્વારી પ્રવેશની પાકિસ્તાનની ઓફરને તેના હાલના રૂપમાં ઠુકરાવી દીધી હતી.પાકિસ્તાને આ કામ […]

કુલભૂષણ જાધવનું પાકિસ્તાની આતંકી સંગઠને ઈરાનથી અપહરણ કરીને ISIને કરી હતી સોંપણી!

નવી દિલ્હી : કુલભૂષણ જાધવની મુક્તિના સંદર્ભે બુધવારે સાંજે આંતરરાષ્ટ્રીય કોર્ટનો ચુકાદો આવવાનો છે. આ કેસ સંદર્ભે ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે કુલભૂષણ જાધવનું ઈરાનના ચાબહારથી પાકિસ્તાનના એક આતંકવાદી સંગઠને અપહરણ કર્યું હતું અને બાદમાં તેમને પાકિસ્તાનમાં લઈ જઈને ગુપ્તચર એજન્સી આઈએસઆઈને હવાલે કરી દીધા હતા. સૂત્રો મુજબ, એ પણ જણાવવામાં આવ્યું કે આઈએસઆઈએ […]

કુલભૂષણ જાધવ પર જુલાઈમાં જ આવી શકે છે ચુકાદો, આઈસીજેમાં સુનાવણી

નવી દિલ્હી: હેગ ખાતેની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આ મહીનાના આખરમાં કુલભૂષણ જાધવ પર ચુકાદો આપે તેવી શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે આ મહીનાના આખર સુધીમાં કુલભૂષણ જાધવના મામલામાં આંતરરાષ્ટ્રીય અદાલતનો ચુકાદો આવી શકે છે. ગુરુવારે જાધવના મામલા પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ કહ્યુ હતુ કે કુલભૂષણ જાધવના મામલામાં આંતરરાષ્ટ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code