હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાહન ખીણમાં ખાબક્યું, 4 લોકોના મોત
નવી દિલ્હી, 5 એપ્રિલ 2026: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં દિલ્હીથી પ્રવાસીઓને લઈ જતું એક પ્રવાસી વાહન ખાડામાં પડી ગયું. આ અકસ્માતમાં 4 પ્રવાસીઓના મોત અને 16 અન્ય ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ ખતરાથી બહાર છે. અહેવાલો અનુસાર બંજર સબડિવિઝનના સોઝા-ઘિયાગી વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. દિલ્હીથી હિમાચલ […]


