બંગાળઃ ટીએમસીમાં ભંગાણના સંકેત, ધારાસભ્યોની બેઠકમાં 80માંથી માત્ર 20 જ રહ્યાં હાજર
કોલકાતા, 1 મે 2026: પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સુપ્રીમો મમતા બેનર્જીની મુશ્કેલીઓ સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભત્રીજા અભિષેક બેનર્જી અને પાર્ટીના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલા બાદ મમતા બેનર્જીએ પાર્ટીના ધારાસભ્યોની એક મહત્વની બેઠક બોલાવી હતી. મમતાના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને બેઠક મળી હતી, પરંતુ […]


