કચ્છના નાનારણમાં ફસાયેલા 9 યુવાનો સહિત 12 લોકોનું પોલીસ દ્વારા રેસ્ક્યુ કરાયું
અફાટ રણમાં પાણી વિના 9 યુવાનો 15 કલાક ટળવળ્યા, પોલીસે 18 કલાકે ટ્રેક્ટર વડે 12 લોકોને રેસ્ક્યુ કર્યા, કચ્છના નાના રણમાં વાછડાદાદાના દર્શન માટે ગયેલા 9 મિત્રો વરસાદમાં ફસાયા, સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં આવેલા વાછરડા દાદાના દર્શન માટે પાટડીના 9 યુવાનો બાઈક પર સવાર થઈને નિકળ્યા હતા. અફાટ રણ વિસ્તારમાં પહોંચતા જ વરસાદ શરૂ થયો […]