વડાપ્રધાન મોદીએ પ્રાકૃતિક કૃષિને ‘રાષ્ટ્રીય મિશન’ બનાવ્યું છે : રાજ્યપાલ
રાજ્યપાલએ કચ્છમાં પ્રાકૃતિક કૃષિના મૉડેલ ફાર્મની મુલાકાત લીધી કચ્છના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહ્વાન કરતા રાજ્યપાલ કુદરતી રીતે જમીનનો ઑર્ગેનિક કાર્બન વધારવા માટે પ્રાકૃતિક ખેતી મહત્વનું પરિબળ ભૂજઃ કચ્છની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભચાઉના ગુણાતિતપુર ગામે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ શેઠિયા નેચરલ ફાર્મ અને નર્સરીની મુલાકાત લીધી હતી. એક સમયે સુકો મલક ગણાતો કચ્છ […]