1. Home
  2. Tag "kutch"

કચ્છના સુરજબારી-શિકારપુર હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરે પલટી ખાધી

રોડ સાઈડના ખાબોચિયું પેટ્રો કેમિકલથી ભરાઈ ગયુ આસપાસના લોકો વાસણો લઈને તેલ સમજીને કેમિકલ ભરવા દોડી આવ્યા હાઈવે પર ટ્રાફિક જામ થતાં બે ક્રેઈન મંગાવીને ટેન્કરને હટાવાયું ભૂજઃ કચ્છના પ્રવેશ દ્વાર સમા સુરજબારી અને શિકારપુર વચ્ચે વહેલી સવારે કંડલાથી મોરબી તરફ જતું પેટ્રો કેમિકલ ભરેલું ટેન્કર અચાનક બેકાબૂ બની હાઈવે પર પલટી ગયું હતું. આ […]

અમરેલી, કચ્છ, સુરત અને બનાસકાંઠામાં કાળઝાળ ગરમી વચ્ચે વોર્મ નાઈટની અનુભુતી

ગાંધીનગરઃ માર્ચ મહીના આવતા આવતા ગરમીએ રાજ્યમાં માઝા મૂકી દીધી છે. ગરમી એ હદે વધી રહી છે કે લોકો આકુળવ્યાકુળ થઇ રહ્યા છે. 14 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. દિવસમાં તો ગરમી રહી પણ કેટલાક જીલ્લામાં રાત્રે પણ ખુબ જ ગરમી પડી અને હજુ પણ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી […]

કચ્છમાં બે વર્ષમાં 4088 ખેડૂતોએ ટ્રેક્ટરની ખરીદી માટે સરકાર પાસેથી સહાય લીધી

ગાંધીનગરઃ ખેતીને વધુ નફાકારક બનાવીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર મૂક્યો છે. ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકી હતી. ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર અપાતી સહાયમાં […]

કચ્છમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા, લોકોમાં ફેલાયો ભય

ગાંધીનગરઃ ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, પહેલો ભૂકંપ સવારે 11:12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર જિલ્લામાં રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જે બાદ 2.8 ની તીવ્રતાનો બીજો ભૂકંપ અનુભવાયો, જેનું […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી

અમદાવાદ: રાજ્યમાં ઠંડા પવાનોનું જોર ઘટતા હવે ગરમીનો પારો વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે… અનેક શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે .. રાજ્યમાં ઠંડા પવાનોનું જોર ઘટતા હવે ગરમીનો પારો વધી રહ્યો છે … રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભુજમાં […]

કચ્છમાં ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિની જાળવણી માટે કાચની આડસ મુકાઈ

ધોળાવીરામાં તમામ સ્થળોએ સલામતી માટે વ્યવસ્થા કરવાની માગ ઊઠી રાષ્ટ્રપતિના આગમન પહેલા પગથિયા અને રેલીંગની સુવિધા ઊભી કરવામાં આવી પુરાતત્વ વિભાગ પગથિયાવાળી વાવ કહે છે તે શેલોર વાવ નથી પણ હોજ છે ભૂજઃ જિલ્લાના ધોળાવીરાના આતિહાસિક હડપા નગર વ્યવસ્થા નિહાળવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે હડપ્પાનગરના કેટલાક ઐતિહાસિક સ્થળોની સાચવણી માટે […]

કચ્છમાં કટારિયા પાટિયા નજીક અજંતા બ્રિજ પર 7 વાહનો અથડાતા એકનું મોત

ટ્રક બ્રિજની રેલીંગ સાથે અથડાયો અકસ્માતગ્રસ્ત ટ્રકની પાછળ આવી રહેલા ટ્રક અને ટ્રેલર અથડાયા ટ્રકને કેટલું નુકશાન થયું તે જોવા નીચે ઉતરતા ટ્રકચાલકને ટેમ્પાએ અડફેટમાં લીધો ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરજબારી નેશનલ હાઈવે પર જુના કટારિયા ગામના પાટિયા પાસે અકસ્માતનો વિચિત્ર બનાવ બન્યો હતો, એક ટ્રક અજંતા બ્રિજની રેલીંગ સાથે […]

કચ્છના અબડાસા વિસ્તારમાં યાયાવર પક્ષીનો શિકાર કરનારી શિકારી ગેન્ગ પકડાઈ

શિકારીઓએ 25 કુંજ પક્ષીઓનો શિકાર કર્યો હતો પોલીસને જોઈને શિકારી ગેન્ગ દેશી બંદુક, કાર્ટિસ સહિત હથિયારો છોડીને નાસી ગઈ, પોલીસે શિકારીઓનો પીછો કરીને ત્રણ શખ્સોને દબોચી લીધા ભૂજઃ  કચ્છ જિલ્લામાં શિયાળા દરમિયાન દેશ-વિદેશના પક્ષીઓ વિહાર કરવા માટે આવતા હોય છે. યાયાવર પક્ષીઓ અને લુપ્ત થતા પ્રાણીઓના સવર્ધન માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ત્યારે […]

કચ્છના કેરા-મુંદ્રા રોડ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 7ના મોત, 40 ઘાયલ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન કચ્છના કેરા-મુંદ્રા રોડ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સાત વ્યક્તિઓના જ ઘટના સ્થળે મોત થયાં હતા. જ્યારે 40થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. માર્ગ અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિના […]

કચ્છના ગુનેરી ગામનો 32 હેકટર વિસ્તાર ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ જાહેર કરાયો

બાયો ડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ કચ્છની વિવિધ વિશેષ ઓળખમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું મેંન્ગ્રૂવ જંગલની જેમ પથરાયેલા જોવા મળે  છે, જે એક વિશિષ્ટતા છે ગાંધીનગરઃ પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્ર દેશ અને વિદેશમાં આગવું સ્થાન ધરાવતા ‘કચ્છ’ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થ‌ઈ છે. મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન- પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code