1. Home
  2. Tag "KVIC"

ખાદી સાથે સંકળાયેલા કામદારોને હવે સૂતરની એક આંટીના રૂ. 10 વેતન મળશે

અમદાવાદઃ કચ્છમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની KVICની 694મી બેઠક દરમિયાન, આવક વધારવા માટે વેતન રૂ.7.50 પ્રતિ હેંક (સૂતરની આંટી)થી વધારીને રૂ.10 કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જેનાથી કારીગરોની માસિક આવકમાં આશરે 33% અને વણકરોના વેતનમાં 10%નો વધારો થશે. આ નિર્ણય 1 એપ્રિલ 2023થી લાગુ થશે. KVICના અધ્યક્ષ મનોજ કુમારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-2022માં […]

દેશમાં ખાદીના વેચાણનો આંકડો રૂ. 5 હજાર કરોડને પાર પહોંચ્યો, 450થી વધારે આઉટલેટ ઉપર વેચાણ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદીના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં પ્રજાને સરળતાથી ખાદીનું કપડુ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આઉટલેટ પણ શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ નિયમિત રીતે તેનું નવીનીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2021-22માં લગભગ પાંચ હજાર કરોડથી વધુની કિંમતનું ખાદી […]

ખાનગી સંસ્થાઓ ‘ખાદી’ નામના ઉપયોગથી દૂર રહે – દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો ખાનગી સંસ્થાઓ ખાદી નામના ઉપયોગથી દૂર રહે હાઇકોર્ટ અનુસાર ખાદીના નામ પર કોઇ ભ્રમિત કરતી પ્રવૃત્તિઓ ના ચલાવી શકાય નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ-KVICના બ્રાન્ડ નેમ “ખાદી”નો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી સૌંદર્ય સ્પર્ધાઓ અને અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓના આયોજન પર પ્રતિબંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code