1. Home
  2. Tag "Laboratory"

AMC ફૂડ વિભાગ દ્વારા બિનઆરોગ્યપ્રદ 1126 કિલોગ્રામ તેમજ 1318 લીટર જથ્થો નાશ કરાયો

જાન્યુઆરીમાં કુલ 570 ખાદ્ય પદાર્થોના નમુનાઓ લેવાયા-1485 એકમોમાં તપાસ, અનેક એકમો સીલ અમદાવાદ, 02 ફેબ્રુઆરી 2026 – AMC Food Department અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના નાગરિકોના જાહેર આરોગ્યના હિતમાં ફૂડ  સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જાન્યુઆરી 2026 દરમિયાન શહેરના વિવિધ ઝોન અને વોર્ડ વિસ્તારમાં […]

અમૃતકાળમાં ભારતને આધુનિક વિજ્ઞાનની વિશ્વની સૌથી મોટી પ્રયોગશાળા બનાવવી છેઃ PM મોદી

નવી દિલ્હીઃ અમૃત કાલમાં ભારતને આધુનિક વિજ્ઞાનની વિશ્વની સૌથી અદ્યતન પ્રયોગશાળા બનાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું. PM મોદીએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી (RTMNU) ના અમરાવતી રોડ કેમ્પસમાં આયોજિત વિજ્ઞાન કોંગ્રેસનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને આ પ્રસંગ્રે કહ્યું હતું કે, “આગામી 25 વર્ષમાં ભારત […]

જમ્મુ-કાશ્મીર ભાજપા માટે પ્રયોગશાળા બની ગયુંઃ મહેબુબા મુફ્તિ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યાં હતા. એટલું જ નહીં આર્ટીકલ 370 દૂર થયા બાદ બિન કાશ્મીરી પણ અહીં મિલકત ખરીદી શકે છે. હવે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ તેજ બની છે. ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી ઉપર કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણીપંચનું માનવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code