1. Home
  2. Tag "lac"

જેટલું જલ્દી ઉકેલી લો, એટલું સારું: સીમા વિવાદ પર જયશંકરની ચીનને સલાહ

નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે બંને દેશોની હાલની સ્થિતિથી કોઈપણ દેશને લાભ થયો નથી. તેમણે સોમવારે સાંજે એક પેનલ ચર્ચામાં ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સેનાની હાજરી ઘટાડવા અને હાલના કરારોને જાળવી રાખવા પર ભાર મૂક્યો છે. […]

અરુણાચલ દેશનો અભિન્ન હિસ્સો હતું, છે અને રહેશે, પીએમ મોદીની મુલાકાતથી ચચરાટ અનુભવતા ચીનને ભારતની સલાહ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન ચીનની ટીપ્પણીને લઈને ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે વડાપ્રધાનની અરુણાચલ પ્રદેશ યાત્રા સંદર્ભે ચીની પક્ષની ટીપ્પણીઓને નામંજૂર કરીએ છીએ. અરુણાચલ પવ્રદેશ રાજ્ય ભારતનું અભિન્ન અને અતૂટ હિસ્સો હતું, છે અને હંમેશા રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસને લઈને ચીને […]

ચીની સૈનિકો બોલ્યા જય શ્રીરામ, LACનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી: રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારંભ બાદ હવે પટ સામાન્ય જનતા માટે પણ ખુલી ચુક્યા છે. આખા દેશમાં સોમવારે દિવાળી જેવો માહોલ હતો. ખાસ વાત એ છે કે ભારત જ નહીં અમેરિકા, મેક્સિકો, જાપાન સહીત દુનિયાના ઘણાં દેશોમાં રામના નામની ગુંજ સંભળાય રહી છે. આ દરમિયાન વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં લાઈન ઓફ […]

LAC વિવાદ પર ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક – શાંતિ જાળવવા પર બની સર્વસંમતિ  

દિલ્હીઃ- ભારત અને ચીન વચ્ચે એલએસી વિવાદ છેલ્લા ઘણા સમયથી સર્જાયો છે આ બાબતે અનેક સ્તરની બેઠકો અને ચર્ચાઓ પણ થઈ ચૂકી છએ ત્યારે રહવે  LAC પર વિવાદને લઈને ભારત અને ચીનના સૈન્ય કમાન્ડરો વચ્ચે કેટલાક કલાકો સુધી બેઠક ચાલી હતી જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છએ. માહિતી પ્રમાણે આ દરમિયાન, બાકીના મુદ્દાઓને ઝડપથી ઉકેલવા અને […]

ભારત-ચીનના સૈન્ય અધિકારીઓએ લદ્દાખમાં કરી મુલાકાત, LAC પર થઈ વાતચીત

ભારત-ચીનના સૈન્ય અધિકારીઓની લદ્દાખમાં મુલાકાત  LAC પર થઈ વાતચીત દિલ્હીઃ ચીન ને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષની સ્થિતિ ચાલીલરહી છે ,લદ્દાખ સીમા વિવાદ બાદ આ સ્થિતિ વધુ વણસી હતી જો કે ત્યાર બાદ બન્ને સેનાઓ વચ્ચે અનેક લેવલની બેઠક પણ યોજાઈ ત્યારે ફરી એક વખત ચીન અને ભારતના સેન્ય અધિકારીઓ લદ્દાખ ખાતે મળ્યા હતા.આ […]

ચીનના જુઠ્ઠાણાના પર્દાફાશ, LAC પર રોબોટની તૈનાતીનો દાવો પોકળ, ચીની સૈનિકો કાતિલ ઠંડીમાં હજુ ઠુંઠવાઇ રહ્યાં છે

LAC પર રોબોટની તૈનાતીનો ચીનનો દાવો પોકળ સાબિત થયો ચીનના સૈનિકો હજુ ત્યાં કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યાં છે ગલવાન ઘાટીમાં ઝંડો ફરકાવવાના જુઠ્ઠાણાની પણ પોલ ખુલી નવી દિલ્હી: LAC પર ચીને પોતાના સૈનિકોને ઠંડીથી બચાવવા માટે સૈનિકોને બદલે રોબોટ તૈનાત કર્યા હોવાની વાત હવે પોકળ સાબિત થઇ છે. ચીનના આ દાવા હવે પોકળ સાબિત થયા […]

ચીનની ઉશ્કેરણીજનક હરકત, હવે 60 હજાર સૈનિકો ખડક્યાં, ભારતે પણ જવાબ આપવા સૈનિકોની કરી તૈનાતી

ફરી બોર્ડર પર નવાજૂનીના એંધાણ ચીને લદ્દાખ સીમા પર પોતાની બાજુ 60 હજાર સૈનિકો ખડક્યા ભારતે પણ તૈયારી તરીકે મોટા પાયે સૈનિકોની તૈનાતી કરી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર ચાલી રહેલા તણાવ અને વિવાદ વચ્ચે ચીન સતત કેટલીક ઉશ્કેરણીજનક હરકતો દોહરાવી રહ્યું છે. હવે ચીને લદ્દાખ સીમા પર પોતાની સાઇડ પર […]

સીમા વિવાદ વચ્ચે ચીનની દરેક ચાલ હવે થશે નાકામ, ભારતે પહાડો ચીરીને રસ્તાનું કર્યું નિર્માણ

ચીનની દરેક કાર્યવાહીને મળશે જડબાતોડ જવાબ ભારતે પહાડો ચીરીને બનાવ્યો રસ્તો આ રસ્તો સીમા વિવાદ વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સીમા પર ચાલતા ટકરાવ વચ્ચે ભારતીય સેના ચીનને જડબાતોડ જવાબ આપી શકે તે માટે BRO દ્વારા ત્યાં રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ રોડ પહાડોની વચ્ચેથી નીકળે છે. ચીન […]

બોર્ડર પર સેના રહે તૈયાર, રક્ષામંત્રી રાજનાથ સિંઘે સૈન્યને આપી સૂચના

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૈન્યને સતર્ક કર્યું તેઓ કોઇપણ સ્થિતિમાં શોર્ટ નોટિસમાં તૈયાર રહે સીમા પર વધી રહેલા તણાવ વચ્ચે નિવેદન નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સુરક્ષા દળોને સતર્ક રહેવા સૂચના આપી છે. સીમા પર હજુ પણ વિવાદ શમ્યો […]

ચીનની દરેક ચાલ પર નજર રાખવા માટે ભારતીય સેના હવે આ શસ્ત્ર વસાવશે

ચીનની દરેક ચાલ પર બાજનજર માટે ભારતીય સેનાએ સરકાર પાસે રડારની માંગણી કરી ભારતીય સેનાએ લો લેવલ લાઇટવેઇટ રડારની માંગણી કરી તેનાથી ચીનની દરેક ગતિવિધિઓ પર ચાંપતી નજર રહેશે નવી દિલ્હી: લદ્દાખ સરહદ પર ભારત અને ચીન વચ્ચે વિવાદ હજુ અકબંધ છે, અનેકવાર મંત્રણા છતાં પણ હજુ કોઇ સમાધાન આવ્યું નથી. બીજી તરફ ચાલબાઝ ચીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code