1. Home
  2. Tag "Lack"

ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પીવાના પીણીથી લઈને મૂળભૂત સુવિધા પણ અપાતી નથી

ભાવનગરઃ  ગોહિલવાડ પંથકમાં ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયું છે, અને ભાવનગરના કૃષ્ણકુમારજી માર્કેટ યાર્ડ ખેત જણસથી ઊભરાઈ રહ્યું છે. પરંતું  ભાવનગર માર્કેટ યાર્ડ હાલ ભગવાન ભરોસે છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. તેનું કારણ એ છે કે યાર્ડમાં કોઈ સત્તાધીશો જ નથી. થોડા દિવસો પહેલા જ યાર્ડની બોડી વિખેરી નાખવામાં આવી […]

કચ્છના અબડાસામાં પશુ ચિકિત્સકો જ ન હોવાથી પશુપાલકોને પડતી મુશ્કેલી

ભૂજ : જિલ્લાના અબડાસા તાલુકામાં પશુ દવાખાના છે.પણ તેમાં પશુ ડોક્ટર નહીં હોવાથી પશુપાલનના મુખ્ય વ્યવસાયવાળા તાલુકામાં પશુ બીમાર પડે ત્યારે તેના માલિકોને’ બહુ મુશ્કેલી થાય છે. પશુ દવાખાના તો છે, પણ પશુચિકિત્સકો જ નથી. અબડાસામાં નલિયા અને કોઠારામાં પશુ દવાખાના છે. આ પૈકી કોઠારા દવાખાનામાં’ લાંબા સમયથી વેટરનરી તબીબ નિમાયા નથી. જેના પગલે આસપાસના […]

કચ્છના સરકારી પુસ્તકાલયો ગ્રંથપાલ અને સ્ટાફ વિહોણા, સુવિધાનો પણ અભાવ

ભુજ  :  કચ્છ જિલ્લામાં તમામા સરકારી પુસ્તકાલયોમાં ગ્રંથપાલો નથી, પુસ્તકાલયોમાં જરૂરી સુવિધાનો અભાવ છે, ત્યારે સરકારનું વાંચે ગુજરાત અભિયાન ક્યાંથી સફળ થાય તે પ્રશ્ન છે. વાંચનની પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા `વાંચે ગુજરાત’ અભિયાન સહિતના અનેકવિધ આયોજન કરાયા છે. કચ્છના જિલ્લામથકે અદ્યતન રીડિંગ સેન્ટર ઊભું કરવા સહિતની કવાયત હાથ ધરાઇ છે , પણ […]

ઓક્સિજનનના અભાવ વચ્ચે તબીબે પ્રિસ્ક્રિપ્શનમાં દર્દીને વૃક્ષનું વાવેતર કરવા કરી અપીલ

મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. વિવિધ હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. એટલું જ નહીં ઓક્સિજનની અછત પણ ઉભી થઈ છે. ઓક્સિજનની અછતના કારણે કેટલાક દર્દીઓના મોત થયાં હોવાનું પણ સામે આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રમાં એક તબીબે લખેલુ પ્રિસ્ક્રિપ્શન સોશિયલ મીડિયામાં વાયરલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code