1. Home
  2. Tag "ladakh"

ચીની સેના પીછેહઠ થતાં જ ભારતીય સેના એક્ટિવ મોડમાં,આર્મી ચીફ આજે લદ્દાખની મુલાકાતે 

શ્રીનગર:ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે શનિવારે લદ્દાખની મુલાકાત લેશે.ભારતીય સેનાના સૂત્રોએ સમાચાર એજન્સીને આ અંગે માહિતી આપી હતી.ભારત અને ચીન પૂર્વી લદ્દાખના ‘ગોગરા-હોટસ્પ્રિંગ્સ’ વિસ્તારમાંથી તેમના સૈનિકોને હટાવી રહ્યા છે.આ સંદર્ભમાં સેના પ્રમુખની આ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે.ભારત અને ચીને ગુરુવારે પૂર્વી લદ્દાખના ગોગરા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારમાં ‘પેટ્રોલિંગ પોઈન્ટ 15’ પરથી તેમના સૈનિકોને હટાવવાની જાહેરાત […]

લદ્દાખમાં પર્યટન ઉદ્યોગને મળશે નવો વેગ, તૈયાર થશે ‘નાઈટ સ્કાય સેન્ચ્યુરી’

વિજ્ઞાન અને પ્રૌધોગિકી મંત્રી જિતેંદ્ર સિંહે માહિતી આપતા જણાવ્યું કે લદ્દાખના હનલે ક્ષેત્રમાં દેશની પહેલી નાઈટ સ્કાય સેન્ચ્યુરી આવતા ત્રણ મહિનામાં બની જશે. લદ્દાખમાં પર્યટન ઉધોગ અને બીજા અનેક વિકાસ કર્યો માટેની પણ યોજના તૈયાર કરવામાં આવી છે. આગળ વધારે તેમણે ઉમેર્યું કે દેશની પહેલી નાઈટ સ્કાય સેન્ચ્યુરી લદ્દાખના ચંગથંગ વન્યજીવ અભ્યારણ્યનો ભાગ હશે. તેના […]

લદાખઃ નાઈટ સ્કાય સેન્ચ્યુરીની નવી યોજના શરુ કરશે, દૂરબીનથી નક્ષત્રને જોઈ શકાશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ બંને રાજ્યોમાં વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ભારતમાં ખગોળીય પ્રવાસન વધે તે માટે લદાખમાં નાઈટ સ્કાય સેન્ચ્યુરીની નવી યોજના મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર  કેન્દ્ર […]

ફાઈટર વિમાનોને પૂર્વીય લદ્દાખની સરહદોથી દૂર રાખવા ચીનને ભારતની ચેતવણી

નવી દિલ્હીઃ તાઈવાનને ચીને ચારેય બાજુથી ધેરીને સૈન્ય અભ્યાસ શરૂ કર્યું છે. તેમજ ચીન ગમે તે ઘડીએ તાઈવાન ઉપર હુમલો કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન ચીનને પોતાના ફાઈટર વિમાનોને પૂર્વીય લદ્દાખની સરહદોથી દૂર રાખવા ભારતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારત અને ચીન વચ્ચે સીમાને લઈને લાંબા સમયથી વિવાદ […]

લદ્દાખમાં તણાવ વચ્ચે ભારત-ચીન વચ્ચે 17મી જુલાઈએ 16મા રાઉન્ડની વાતચીત થશે

દિલ્હી:લદ્દાખમાં સરહદ પર ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે ભારત અને ચીન વચ્ચે સૈન્ય વાટાઘાટોનો 16મો રાઉન્ડ 17 જુલાઈએ યોજાશે.સત્તાવાર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે,ટોચના કમાન્ડરોની આ વાટાઘાટો વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની ભારતીય બાજુમાં થશે. ભારત પૂર્વી લદ્દાખના તમામ સંઘર્ષ સ્થળો પરથી ચીની દળોને હટાવવા માટે દબાણ કરી રહ્યું છે.ભારત દ્વારા એ વાત પર ભાર મૂકવામાં આવી […]

લડાખમાં સિંધુ નદીના ઘાટ પર ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓએ સફાઈ કરી અઢી ટન કચરો બહાર કાઢ્યો

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્ટુડન્ટસ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત લદાખ યુનિવર્સિટીમાં અભ્યાસ ગયા છે. જ્યાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અભ્યાસ સિવાયની અન્ય કામગીરી પણ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ લદાખની સિંધુ નદીના ઘાટ પર સફાઈ અભિયાન હાથ ધરી અઢી ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢ્યો હતો, સાથે જ અહીં ફરવા આવતા પ્રવાસીઓને નદી પ્રદુષિત નહિ કરવાનો સંદેશો પાઠવ્યો […]

લદ્દાખના તુરતુક સેક્ટરમાં મોટી દુર્ઘટના, 26 જવાનોને લઈ જતું વાહન શ્યોક નદીમાં પડ્યું, 7 જવાનો શહીદ, ઘણા ઘાયલ  

લદ્દાખમાં મોટો માર્ગ અકસ્માત 26 સૈનિકોને લઈ જતી બસ નદીમાં પડી 7 જવાનોએ ગુમાવ્યો જીવ,અનેક ઘાયલ     જમ્મુ- લદ્દાખના તુરતુક સેક્ટરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો  છે.કહેવામાં આવી રહ્યું છે કે,એક વાહન અકસ્માતમાં ભારતીય સેનાના ઓછામાં ઓછા 7 જવાનોએ જીવ ગુમાવ્યા છે.જ્યારે અન્ય સૈનિકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.સેનાના સૂત્રોએ જણાવ્યું કે ઘાયલોને વધુ સારી તબીબી સુવિધા […]

ચીની હેકર્સે લદ્દાખ નજીકના પાવર ગ્રીડને બનાવ્યું નિશાન, વીજપુરવઠો ખોરવાનો પ્રયાસ

નવી દિલ્હીઃ ચીની હેકર્સ અવાર-નવાર ભારતની સરકારી વેબસાઈડ સહિતની અનેક સાઈટોને નિશાન બનાવે છે. દરમિયાન ચીનના હેકર્સોએ તાજેતરમાં જ લદ્દાધ નજીક પાવર ગ્રીડને નિશાન બનાવ્યું હતું. તેમનો હેતુ મહત્વની માહિતી ચોરી કરવાનો હતો. તેમજ લદ્દાખમાં ખોરવવાનો ઈદારો હોવાનું પણ મનાવામાં આવી રહ્યું છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સ સ્થિત પ્રાઈવેટ ઈન્ટેલિજન્સ ફર્મ રેકોર્ડેડ ફ્યુચરે એક રિપોર્ટમાં આ દાવો […]

લદાખમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

લદાખમાં ભૂકંપના આંચકા 4.0ની તીવ્રતાથી આવ્યો ભૂકંપ વહેલી સવારે ભૂકંપ આવ્યો મનાલી: લદાખમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યુ કે, ભૂકંપના કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર કારગીલથી 169 કિલોમીટર ઉત્તરમાં લદ્દાખમાં લગભગ 2.53 કલાકે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને […]

લદ્દાખ મોરચે હાડ થીજવતી ઠંડીથી ચીની સૈનિકોના ટપોટપ મોત, ચીને હવે ત્યાં રોબોટની તૈનાતી કરવી પડી

ચીન માટે પોતાના જ પગ પર કુહાડી મારવાનો ઘાટ સર્જાયો લદ્દાખ મોરચે તૈનાત ચીનના સૈનિકો હાડ થીજવતી ઠંડીથી મરી રહ્યા છે ચીનને તેની જગ્યાએ રોબોટ તૈનાત કરવાની ફરજ પડી નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત સાથે ચાલતા સંઘર્ષ વચ્ચે ચીની સૈનિકોની તૈનાતી હવે ચીન માટે પોતાના જ પગ પર કુહાડી મારવા જેવો ઘાટ સર્જાયો છે. હાડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code