1. Home
  2. Tag "ladakh"

લદ્દાખ મોરચે હાડ થીજવતી ઠંડીથી ચીની સૈનિકોના ટપોટપ મોત, ચીને હવે ત્યાં રોબોટની તૈનાતી કરવી પડી

ચીન માટે પોતાના જ પગ પર કુહાડી મારવાનો ઘાટ સર્જાયો લદ્દાખ મોરચે તૈનાત ચીનના સૈનિકો હાડ થીજવતી ઠંડીથી મરી રહ્યા છે ચીનને તેની જગ્યાએ રોબોટ તૈનાત કરવાની ફરજ પડી નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત સાથે ચાલતા સંઘર્ષ વચ્ચે ચીની સૈનિકોની તૈનાતી હવે ચીન માટે પોતાના જ પગ પર કુહાડી મારવા જેવો ઘાટ સર્જાયો છે. હાડ […]

લદ્દાખ સરહદે ભારત કરશે આ મોટું કામ, ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે

લદ્દાખ મોરચે ભારત-ચીન ટકરાવ વચ્ચે ભારતનો મહત્વપૂર્ણ નિર્ણય ચીનની સરહદ નજીક આવેલા ગામડાઓમાં ઇન્ટરનેટ સ્પીડ વધારાશે 14,708 ગામોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરાશે નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે ટકરાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વચ્ચે ભારત હવે ચીનની સરહદ નજીક આવેલા ગામડાઓમાં ઇન્ટરનેટ સ્પીડ વધારવા માટે પ્રયાસરત છે. સરકારે સંસદીય સમિતિને આ […]

કાશ્મીર અને લદ્દાખના આ સુંદર સ્થળો પર કરો નવા વર્ષની ઉજવણી  

નવા વર્ષની ઉજવણી કરવા માંગો છો ? તો કાશ્મીર અને લદ્દાખની લો મુલાકાત શિયાળામાં આ સ્થળની લઇ શકો છો મુલાકાત કાશ્મીર અને લદ્દાખ તેમની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતા છે. કાશ્મીર અને લદ્દાખ બંને શિયાળામાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો છે. તમે આ સ્થળો પર નવા વર્ષની ઉજવણી પણ કરી શકો છો. આ દરમિયાન તમે અહીં સુંદર મેદાનો, […]

લદ્દાખ:લેહના પૂર્વ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ

લેહના પૂર્વ વિસ્તારોમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ કોઈ નુકશાન કે જાનહાનિ નહીં લેહ:લદ્દાખમાં મંગળવારે સવારે લગભગ 4.50 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લેહના પૂર્વ વિસ્તારોમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી.તો,ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. ભૂકંપના આંચકાને કારણે કોઈ નુકસાનના અહેવાલ […]

ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે સંમત થયા

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ બંને દેશો વિવાદ ઉકેલવા સંમત થયા વિશ્વના દેશોની નજર ભારત અને ચીન પર દિલ્હી :ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલા મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે, ભારત અને ચીનના સૈનિકો આમને સામને અનેક વાર આવી ગયા છે ત્યારે હવે આખરે ચીન ભારત સામે નબળું પડ્યું છે અને સીમા વિવાદ […]

ભારત-અમેરિકા વચ્ચે ડ્રોન સોદો અંતિમ તબક્કામાં, જાણો ડ્રોનની ખાસિયત

ભારત-અમેરિકા વચ્ચે 30 ડ્રોનની ડીલ અંતિમ તબક્કા આ માટે ભારત અમેરિકાને 22000 કરોડ રૂપિયા ચૂકવશે આ ડ્રોન અનેક ખાસિયતોથી સજ્જ છે નવી દિલ્હી: લદ્દાખ સરહદ પર ભારત-ચીન વચ્ચે હજુ પણ તણાવ જોવા મળી રહ્યો છે અને ચાલબાઝ ચીન સતત કોઇને કોઇ હરકતો દોહરાવતું રહે છે ત્યારે ચીન પર બાજ નજર રાખવા માટે અને જરૂર પડે […]

બોર્ડર પર સેના રહે તૈયાર, રક્ષામંત્રી રાજનાથ સિંઘે સૈન્યને આપી સૂચના

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૈન્યને સતર્ક કર્યું તેઓ કોઇપણ સ્થિતિમાં શોર્ટ નોટિસમાં તૈયાર રહે સીમા પર વધી રહેલા તણાવ વચ્ચે નિવેદન નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સુરક્ષા દળોને સતર્ક રહેવા સૂચના આપી છે. સીમા પર હજુ પણ વિવાદ શમ્યો […]

લદાખની સાથે હવે ચીનના સૈનિકોની પીઓકેમાં પણ હલચલ, ભારત સતર્ક

ચીનના સૈનિકો પીઓકેમાં લદાખ બાદ પીઓકેમાં જોવા મળ્યા ભારતીય સેના સતર્ક દિલ્હી :ચીને ભારત સાથે પંગો લઈને એવી સ્થિતિ ઉભી કરી છે કે તે હવે તેને જ ભારે પડી રહી છે. ચીનની સ્થિતિ હાલ એવી છે કે તે નરમ પડે તો પણ વિશ્વ તેની તાકાતનો મજાક ઉડાવે અને કડક થાય તો ભારત જવાબ આપે. આવામાં […]

લદ્દાખની હાડ થીજવતી ઠંડીથી પણ ભારતીય સેનાને મળશે રક્ષણ, સૌર ઉર્જા સંચાલિત ટેન્ટ્સ ગોઠવાશે

લદ્દાખની કડકડતી ઠંડીથી ભારતીય સૈન્યને મળશે રક્ષણ હવે ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં સૌર ઉર્જા સંચાલિત ટેન્ટ ગોઠવવામાં આવશે પ્રારંભિક તબક્કે 50 ટેન્ટ ગોઠવવામાં આવશે નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે તણાવ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. ચીનની અતિક્રમણ કરવાની વિસ્તારવાદની નીતિને કારણે પણ ભારતીય સૈન્યએ સતત ચીનની સેનાની દરેક હિલચાલ પર બાજ નજર […]

લદ્દાખઃ દુનિયાના સૌથી મોટા રાષ્ટ્રધ્વજનું અનાવરણ, તિરંગાના સન્માનમાં એક ફ્લાઇ પાસ્ટ

દિલ્હીઃ લદાખના ફાયર એન્ડ ફ્યુરી કોરના પ્રાંગણમાં લદાખના ઉપરાજ્યપાલ અને કાર્યક્રમના મુખ્ય અતિથી આર.કે.માથુરે દુનિયાના સૌથી મોટા રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતી તેમજ જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આજના અવસરે રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુંબઇના ખાદી ડાયર્સ અન્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code