લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા નોંધાઈ
લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન નહીં શ્રીનગર:કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 ની માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. સવારે 8.07 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ જમ્મુ અને કાશ્મીરના લેહ બેલ્ટથી 135 કિમી ઉત્તરપૂર્વમાં […]


