1. Home
  2. Tag "lands"

દેશમાં મિલીટરીની જમીનો ઉપર આધુનિક ટેકનોલોજીની મદદથી પ્રથમવાર સર્વે

દિલ્હીઃ ભારતને આઝાદી મળ્યા બાદ પહેલી વખત કેન્દ્ર સરકારે મિલિટરીની 17.78 લાખ ઍકર જમીનનો ડ્રોન, 3ડી મોડૅલિંગ અને સૅટેલાઇટ ઇમૅજરી જેવી આધુનિક ટૅક્નોલોજીની મદદથી સર્વે કરાયો હતો. પહાડી પ્રદેશમાં આવેલી જમીનનું સર્વેક્ષણ ભાભા ઍટોમિક રિસર્ચ સેન્ટરની મદદ લઇને ડિજિટલ ઍલિવેશન મોડેલ ટૅક્નોલોજીની મદદથી કરવામાં આવ્યું હતું. લગભગ 3 મહિનાના સમયગાળામાં 9 લાખ હેકટર જમીનમાં સર્વે […]

અમદાવાદ : જમીનો ગેરકાયદે પચાવી પાડનારા સામે તવાઈઃ લેન્ડ ગ્રેબિંગની 400 માંથી 100 અરજીનો નિકાલ

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં ભૂમાફિયા દ્વારા જમીન પચાવી પાડવાની 400 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં નવા કાયદા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાયદેસર પગલાં ભરીને 100 ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ભૂમાફિયા વિરુદ્ધ રાજ્ય સરકારે નવો કાયદો લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં મુક્યા બાદ ભૂમાફિયા પર સરકાર આકરા પગલાં ભરી રહી છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code