જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનની ચેતવણી, NH પર મુસાફરી કરનારાઓ માટે એડવાઇઝરી જારી
હવામાન વિભાગે 24 જુલાઈ સુધી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી જારી કરી છે. સોમવાર (21 જુલાઈ) સાંજથી ભારે વરસાદને કારણે રાજ્યની બધી નદીઓ છલકાઈ ગઈ છે. હવામાન વિભાગે 21 થી 24 જુલાઈ દરમિયાન ભારે વરસાદ તેમજ ભૂસ્ખલન અને ખડકો ધસી પડવાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે આ સમય દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં […]