1. Home
  2. Tag "Laptops"

માન્ય લાયસન્સ મેળવનાર કંપનીઓ માટે ટેબલેટ અને લેપટોપની આયાત પર કોઈ નિયંત્રણ નથી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે માન્ય લાયસન્સ મેળવનાર કંપનીઓ માટે ટેબલેટ અને લેપટોપ જેવા ઉપકરણોની આયાત પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી.અગાઉ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે યુઝર્સની સુરક્ષાની ચિંતાઓને ટાંકીને આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સૂત્રો અનુસાર ડિરેક્ટોરેટ જનરલે એક પોર્ટલ તૈયાર કર્યું છે જેના પર કંપનીઓ અને વેપારીઓ લાઇસન્સ […]

બોલીવુડ ડ્રગ્સ કેસ: મોબાઈલ, લેપટોપ સહિતની વસ્તુઓની ગાંધીનગર એફએસએલમાં થશે તપાસ

અમદાવાદઃ મુંબઈમાં બોલીવુડના ડ્રગ્સ કેસમાં નાર્કોટીક કન્ટોલ બ્યુરો (એનસીબી) તપાસ કરી રહી છે. ત્યારે એનબીએ તપાસમાં ગાંધીનગર ફોરેન્સિક લેબની મદદ લીધી હોવાનું જાણવા મળે છે. મુંબઈ એનસીબી દ્વારા ફિલ્મ કલાકારોના મોબાઈલ ફોન અને લેપટોપ સહિત 85 જેટલા સાધનો તપાસ અર્થે મોકલ્યાં હોવાનું જાણવા મળે છે. એફએસએલ દ્વારા આ મોબાઈલ ફોન અને લેપટોપમાંથી ડેટા રિકવર કરવામાં […]

લેપટોપ, કેમેરા સહિત 20 પ્રોડક્ટ્સ થઇ શકે છે મોંઘી, આ છે કારણ

લેપટોપ, કેમેરા અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારવાની વિચારણા હાલમાં આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય પાસે છે કુલ 20 જેટલી પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી વધી શકે છે જો તમે પણ લેપટોપ, કેમેરા અથવા એલ્યુમિનિયમની બનાવટની કોઇ પ્રોડક્ટ ખરીદવા માંગતા હોવ તો તમારા માટે આ સમાચાર વાંચવા જરૂરી છે. હકીકતમાં, મોદી સરકાર ટૂંક સમયમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code