કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ મોટી સંખ્યામાં ગુજરાતીઓએ પ્રવાસ રદ કર્યો
કાશ્મીર ટુરિઝમને પડ્યો મોટા ફટકો જુલાઈ સુધીની 90 ટકા કાશ્મીર ટુર કેન્સલ થતા ટૂર ઓપરેટરોને પણ નુકશાન વડોદરાથી સપ્તાહમાં જ 40થી વધુ લકઝરી બસો કાશ્મીર પ્રવાસે જવાની હતી અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં ટુરિસ્ટો પર આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ હવે કાશ્મીર ટુરિઝમને મોટો ફટકા પડ્યો છે. ઉનાળાના વેકેશનમાં ગુજરાતમાંથી અનેક લોકોએ કાશ્મીર ફરવા જવા માટે બુકિંગ કરાવ્યા […]