જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં લશ્કરના આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ, સાત આતંકવાદીઓ દબોચાયા
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેનાને મળી મોટી સફળતા લશ્કરના આતંકીઓના પર્દાફાશ 7 આતંકવાદીઓ ની ધરપકડ કરાઈ શ્રીનગર –જમ્મુ કાશ્મીર એવો વિસ્તાર છે કે જ્યા પાડોશી દેશ પાકરિસ્તાનની નાપાક નજર હંમેશા રહે છે જો કે સેનાના જવાનો ખડેપગે રહીને તેમના તમામ નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવે છે,ત્યારે ફરી એક વખત જમ્મુ પોલીસને અને સેનાને મોટી સફળતા આતંકી મામલે […]


