પશ્વિમ રેલવેએ છેલ્લા 6 મહિનામાં ટ્રેનોમાં વધારાના 150 જનરલ કોચ જોડ્યા
75 ટ્રેનોમાં અનરિઝર્વ્ડ પ્રવાસીઓ માટે વધારાના કોચ જોડ્યા, તહેવારોમાં વતન જનારા પ્રવાસીઓની સંખ્યા વધી હતી, વધારાના જનરલ કોચમાં 20 પ્રવાસીઓએ લાભ લીધો રાજકોટઃ રેલવેમાં પ્રવાસીઓની સંખ્યામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. લાબાં અંતરની ટ્રેનોમાં મોટાભાગે નો વેકન્સીની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં તહેવારો દરમિયાન તો પગ મુકવાની જગ્યા ન હોય એવી સ્થિતિ જોવા મળતી […]