ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 2.58 લાખથી વધુ લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર
ગાંધીનગર, 1 જાન્યુઆરી 2026: More than 2.58 lakh beneficiaries got a house in Gujarat in the last three years ગ્રામીણ પરિવારોના વિકાસની સાથે સુખાકારી માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર સંકલિત રીતે અનેક જનહિતલક્ષી યોજનાઓ અમલી બનાવીને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે. એ જ શ્રેણીમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)’ PMAY-G એ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને […]


